________________
કર્ક
:
+
1 ''
:
' ,
{
{
{
P : શ્રી જૈન શાસન (અઠવાડિક) થી છે નાશ નિશ્ચિત થયે, તે વખતે ભવ સ્વરૂપથી વૈરાગ્ય પામી પિતાના જીવનને ભગવાન આ શ્રી નેમિનાથ પ્રભુના ચરણે એમણે સમર્પિત કર્યું હતું. એમનું જીવન ચરિત્ર વાંચજ વામાં આવે તે એમણે પોતાના જીવનમાં અનેક પ્રકારનાં પરાક્રમો ર્યા હતાં. આવા જ જ ભણી-પરાક્રમીએ પણ વૈરાગ્યાસિત બની, પ્રભુ શ્રી નેમિનાથના ચરણે સંય મસાધનાને છે જ સ્વીકાર કર્યો હસે. તપ, ત્યાગ, તિતિક્ષા, સ્વાધ્યાય અને ઉત્તમ કોટીની પાનધારાથી
પિતાના આત્માની ઘણી ઉન્નતિ પ્રાપ્ત કરી હતી. સાધના કરતાં એકવાર શ્રી નેમિનાથ છે. જ પ્રભુએ એમને કહ્યું કે તમારા માટે આત્મકલ્યાણનું સ્થાન શ્રી સિધ્ધગિરિરાજ છે. તે 8 છે તમારા માટે ભવસાગર તરવાનું શ્રેષ્ઠ આલંબન પુરવાર થશે. S . . . જ છે
તરવાનું તે પિતાની સાધનાને બળે જ હતું, તે એમાં ભગવાને અમુક ભૂમિ છે એમ કેમ કહ્યું? ભૂમિનું આટલું બધું મહત્વ શા માટે? ઘણા તે એમ પણ કહેતા કે હોય છે ને કે “મન ચંગા તે કથરોટમેં ગંગા. એને માટે “અહી જવું ને તહીં જવું છે. એની જરૂર શું? જ્યાં બેઠા છે ત્યાં જ ભાવના ભાવી શકાય છે.. પરમાત્માના શાસનને નહીં સમજેલા જ આવી વાત કરી શકે. .
. : : જે ક્ષેત્રનું મહત્વ ન હોત, તે ભગવાન શ્રી આદિનાથે સિધગિરિ ઉપર જ છે પૂર્વ વાર કેમ ચડ્યા? ૯૯ વાર નહિ, ૯ હજાર વાર નહિ, ૯ લાખ, ૯ કોડ
વાર પણ નહિ પરંતુ ૯૯ પૂર્વ વાર.. કાંઈ સમજ્યા ? ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ=એક છે. પૂર્વ થાય. ૭૦૫૬૦ અબજ એટલે, એક પૂર્વ. આવા ૯૯ પૂર્વ ૭. વોર પરમા મા ચડયા. છે તે પણ બીજે ક્યાંય નહિ પણ સિદ્ધગિરિરાજ ઉપર જ. જે ક્ષેત્રનું મહત્વ ન હોત તો તે છે ત્યાં જવાની કેઈ જરૂર? 21 . .
. ive . ! + શ્રી પુંડકિસ્વામીજીને પણ ઋષભદેવ પરમાત્માએ ત્યાં જ જવાનું કહ્યું એનું કઈ ? છે. કારણ? કારણ એ જ કે, સાધનાની સિદ્ધિ માટે ક્ષેત્રનું આલંબને પણ અનિવાર્ય છે. આ
- આત્મ સાધના માટે ચોક્કસ ભાવેની જરૂર છે જ. પરંતુ તે ભાવ પામવા માટે જ વિશિષ્ટ કટીના દ્રવ્ય, ક્ષેત્ર અને કાળનું આલંબન લેવું અનિવાર્ય બને છે. માટે જે જ પંચવસ્તુ નામના મહાગ્રંથમાં પૂ. આ. શ્રી હરિભદ્ર સ. મ. જણાવે છે કે, " જ જ
એસા જિણાણમાણ ખેરાઇઆ ય કંસુણે હુતિ છે ?
ઉદયાઇકારણું જ, તલ્હા એએ સુ જઇઅશ્વ ૧૯૪ . કર્મોના ઉઝય-ક્ષય-ઉદીરણાદિમાં ક્ષેત્રાતિ (દ્રવ્ય-કાળ-ભાવ-ભવ નિમિત્ત બને છે છે છે. માટે એ (દરેક)ની શુદ્ધિ સાચવવા પ્રયત્ન કરો એ શ્રી જિનેશ્વરીની આજ્ઞા છે. આ
શુદ્ધિ સાચવવા પ્રયત્ન કરવા એ,
જિનેશ્વ