SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ૬૪૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે કે જે છે, અધમ ન કરાય કદાચ કરવો પડે તે દુઃખ થાય. દુઃખ પૂર્વક કરે' આ વાત ૨ સમજાવે તે જૈન શાસનના ગુરૂ! બીજા બધા ગોર ! છે. શ્રી અરિહંત પરમાત્માને ધર્મ આપણે બાપ છે અને તે ધર્મને સ્થાપનારા છે - શ્રી અરિહંત પરમાત્મા આપણુ દાઢા છે. શ્રી અરિહંત પરમાત્મા ન હોય તે ધર્મ કે ન હોય, અમે સાધુ અને તમે શ્રાવક ન હો. શ્રી અરિહંત પરમાત્માની સેવા છે 4 કરનારને શ્રી અરિહંત પરમાત્મા કે સિદ્ધ થવાનું મન ન હોય તે બને? યોગ્યતા છે જ હોય તે શ્રી અરિહંત પરમાત્મા થઈ મોક્ષે જવું છે, તેવી લાયસ્કાત ન હોય તે ય જ આ ક્ષે તે જવું જ છે. મેક્ષે જવા માટે ભગવાનની આજ્ઞા રૂપ ધર્મ કરવું પડે. ૬ શ્રી અરિહંત પરમાત્મા કે શ્રી સિદ્ધ ભગવાન થવાનું મન હોય તેને સાધુ થવાનું મન છે હાય જ ! સાધુ થવાનું મન હોય જ! સાધુપણું ન આવે તે કોઈ શ્રી અરિહંત પરછે માત્મા કે શ્રી સિદ્ધ ભગવંત બને ? સાધુ થવાનું મન થાય, ભાવ ન બાવે તે મુક્તિ થાય ? - સાધુપણામાં પ્રમાઢ હોય? સાધુને પાંચ પ્રહર સ્વાધ્યાય કરવાનો છે. તેને જ છે તેને બદલે પાંચ કલાક પણ નથી કરતા. જે તેમની સેવામાં રહેલા તે સારા માં સારા છે છે. જાણકાર અભ્યાસી થયા. તેમની સેવામાં રહ્યા તે ઇચ્છા હોય કે ન હોય પરિસિ જ કરવી પડે. પણ સાધુપણું સારું પાળી ગયાં. આવા મહાપુરૂષની સ્વર્ગતિથિ ઉજવીએ ? તેને હતું તે છે કે તેમના જેવા થવું છે. તમારા બધાની ઇચ્છા શ્રી અરિહંત પર- ૨ માત્મા થવાની, તે ન થવાય તો શ્રી સિદ્ધ ભગવંત તે થવાની છે. તે માટે સાધુ છે ન થવાની છે. શ્રી અરિહંત પરમાત્મા પણ શા માટે થવું છે? સમવસરણમાં બેસવા જ નહિ, માન-પાન માટે નહિ પણ અનેક ભવ્યાત્માઓને મોક્ષે મોકલવા માટે. ૬ . તમે રોજ નવકાર ગણે છો તે તમને શું મન થાય છે? પાપથી પાછા ફરવા છે પ્રતિક્રમણ છે, સમ્યગ્દર્શનાદિ ગુણે નિર્મલ કરવા શ્રી જિનપૂજા, જિનદર્શન, સામાયિકાઠિ છે જ છે. જેને શ્રી અરિહંત કે સિદ્ધ થવાનું મન ન હોય તે ભગવાનને ભગત જ નહિ. દિ દેડયા દેડયા વ્યાખ્યાનમાં આવે તે શા માટે? જેવાને જેવા છે તેવા જ રહેવા કે સારા થવા માટે ભગવાનને ધર્મ પમાડવા આ બધી વાત છે. સાધુ બનાવવા કાં છે છે સારા શ્રાવક બનાવવા કાં ઉત્તમ ધર્મામા બનાવવા તે જ અમારું કામ કરે કે અમારું આ જ રચનાત્મક કામ છે. તમે જે માને છે તે નહિ. માટે શ્રીમંત જ મહાલતે મહાલતો આવે તે સાચા સાધુને કયા આવે કે પૈસાની પૂઠે પડી ગયા. આવું ? સુંદર મનુષ્યપણું પામી પૈસાની પૂઠે પડાય? આ મહાપુરૂષે ( જુઓ પેજ ૬૬૭ ) છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy