________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]. ? સતત પાઠય છે કે જેનકુળમાં જનમવા છતાં ય આટલું કરી શકતો નથી. આવું 8 હયાથી બોલનારા કેટલા મળે ? રાતે ન છૂટકે ખાતા હોય, ખાવું પડે તેનું દુઃખ હોય તેને ય મારે સંધમાં રાખવા છે.
આજે ભગવાનના શાસનને ક્રિયામાર્ગ પણ લુપ્ત થઈ રહ્યો છે. એ કહ્યું છે ? 1 કે- જે જીવ બીજે વિશેષ ધર્મ ન કરી શકે પણ જે તે જેનકુના ચાર મ મુજબ જીવે તે પણ તે દુર્ગતિમાં જાય નહિ. જૈનકુળના ઓછામાં એ છા ચાર { શું તે જાણો છો ? રોજ સ્વદ્રવ્યથી પોતાની શકિત મુજબ ભગવાનની પૂજા કરે, સ રેજ સવારે નવકારશીનું પચ્ચખાણ તો કરે જ અને સાંજના ચેવિહાર, તિવિહાર કે ૧ દવાદિના કારણે દુવિહાર પણ કરે. રોજ એકાદ સામાયિક કરે, એ ભક્ષ્યભક્ષણ કે ઇ અપેયપાન ન કરે. આ બધું ભારે પડે તેવું છે ? આમાં પૈસા ખરચવાનું છે ? પણ છે છે આજે તો બધા જૈનાચારનું દેવાળું નીકળી ગયું છે ? જેનકુલમાં એવા કુલાંગારો 5 પાકયા છે જેમણે જેનપણનું લીલામ કર્યું છે ! આજે કેઈ ઘર એવું નહિ મળે કે
જે કહી શકે કે-“અમારા ઘરમાં કઈ પૂજા વિના તે રહે જ નહિ. રાતે તે ખાય ! 8 નહિ. એાછામાં ઓછું નવકારશીનું પચ્ચકખાણ તો કરે જ !” તેના ઘરના નાના- ૧ ૧ નાના છોકરાઓને પણ એવું જ શીખવ્યું હોય કે તે બચ્ચાં પણ કહે કે–“રાતે ન ખવાય. { રાતે પાણી પણ ન પીવાય. ખાઓ-પીઈએ તો નરકે જવાય.” આવા આચાર તમારા ઘરમાં છે જીવતાં છે ? તમારા ઘેર જન્મેલા કઢાચ સાધુ ન થઈ શકે પણ શ્રાવકના બાચાર પણ ન પાળી શકે ? આ આચાર ન પાળી શકાય તેવા છે ? તમારો પરિવાર રાતે | ખાય તો તમને દુઃખ થાય છે ? તમે તેને પાસે બેસાડીને કદી કહ્યું છે કે- “મારા છે ઘરમાં જન્મી, કારણ વિના તમે બધા રાતે મથી ખાવ છો, પીવે છે તે મારાથી સહન થતું નથી. મારા ઘરમાં જન્મેલા તમે બધા દુર્ગતિમાં જશે તે જોઈ શકતો નથી.” જે તમે આવી રીતે તમારા પરિવારને કહેતા હોત તો તેઓ રાતે ખાતાં– પિતા ન હોત, અભક્ષ્યની પાસે પણ જતા ન હોત, સટ્ટાચારી હોત અને તિથી બચી છે ગયા હોત !
તમારું કુળ તે જૈન છે ખરું ? આજે તો જૈનકુળ તે જૈનકુળ રહ્યા નથી, છે નામના રહ્યા છે. આજના જૈનકુળમાં જનમવું તે પાપાઠય હોય તે જમે ??
( કમશઃ )