________________
5
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ : .
-
:
-
| માટે સમજાવી રહ્યા છે કે- સમ્યક્ ક્રિયા વિનાનું જ્ઞાન ફળ આપી શકતું છે નથી. તેવી રીતે જ્ઞાની હોય પણ ક્રિયા વગરને હોય તે પણ કામ ન થાય. તે આ
વાતને દૃષ્ટાંતથી સમજાવે છે કે એક નગરમાં એક આંધળો અને એક પાંગળે એ બે કે ઊભા છે. તે વખતે નગર સળગ્યું છે. તે વખતે પાંગળો દેખતે છે પણ ચાલી ન શકતો નથી માટે સળગી જાય છે અને જે આંધળો છે તેને કઈ બાજુ સળગે છે તે છે ખબર નથી માટે તે જ તરફ દેડને જાય છે ને સળગી જાય છે.
શ્રી જૈન શાસનમાં તે શાસનને સમજેલો જ્ઞાની કદાચ ક્રિયા ન કરી શક્ત હોય તો પણ સારી રીતે ક્રિયા કરનારની પ્રશંસા કરે કે-“આ ભાગ્યશાળી છે, ક્રિયા છે. બરાબર કરે છે તેને બરાબર જ્ઞાન થઈ જાય તો ઝટ ઠેકાણે પડી જાય. તેવી રીતે સમજપૂર્વક ક્રિયા કરનાર પણ જ્ઞાનીને કહે કે તમારી વાત સાચી છે પણ તમારા આધાર વગર
અમે ચાલી ન શકીએ.” તેથી જ શ્રી જૈન શાસનમાં જેમ ગીતાર્થ તરે તેમ અગીતાર્થ છે પણ જે જ્ઞાનની સલાહ મુજબ ચાલે તો તે ય તરી જાય છે માટે એકલું જાણવું છે 8 જરૂર નથી તેમ એકલું કરવું પણ જરૂરી નથી પણ જાણવું અને સમજપૂર્વક છે કરવું તે બે ય જરૂરી છે. કે તમે બધા ભગવાનનું શાસન પામ્યા છો, ભગવાનનું શાસન અમને ગમે છે એવો { તમારો દાવે છે તે તમે બધા ઘરમાં કેમ રહ્યા છે એમ પૂછે તો શું કહો? તમે બધા રે ! સાધુ નથી થયા તે સાધુ થવાની શકિત ન હતી માટે કે તમારે સાધુ થવું જ ન હતું ?
માટે સાધુ નથી થયા? અમારી શકિત ન હતી માટે અમે સાધું નથી થયા તેવું હુંયાપૂર્વક કેટલા | | બોલી શકશે? જૈન શાસનને પામ્યા છે તેની ખાત્રી કરવા માટે જ પૂછું છું કે તમને ?
સંસારમાં મઝા આવે છે ? “અમે ન છૂટકે સંસારમાં રહ્યા છીએ આવુ જે બેલે તે 1 શ્રી જૈન શાસનને પામેલ છે કાં પામવાનો છે. પણ “સંસારમાં રહેવામાં વાંધો છે શો ? ઘરમાં રહે ધર્મ ન થાય ? સાધુ થઈએ તો જ ધર્મ થાય ?” આવું બેલે છે { તે બધા શ્રી જૈન શાસનમાં જનમવા છતાં પણ શ્રી જૈન શાસનને પામેલા નથી કે છે અને પામવાના પણ નથી. તેવા લોકોથી જ શાસનને ઘણું નુકશાન થાય છે. સારો ૧ કાળ હોય તો તે બધાને શ્રી સંધ બહાર જ કરે. આજે તે સાચાને તે લોકે સંઘ બહાર કરે છે. સંઘની સત્તા નામશેષ થવાથી ઘણું ઘણું નુકશાન થયું છે.
આજે તો મેટભાગ જેને રાતે ખાય છે અને પછે પિતાને ધમ માને છે છે. તેને પૂછીએ કે- તું રાતે ખાય છે તે ન છૂટકે ખાય છે મથી ખાય છે ? રાતે 1 ખાતી વખતે પણ તને થાય છે કે- આ બહુ ખબર થઈ રહ્યું છે. મારે