________________
ૐ મહાભારતનાં પ્રસંગો
[ પ્ર રણુ-૧૧]
શ્રી રાજુભાઇ પંડિત
K
(૧૧) આખરે જન્મભૂમિ ભણી...
‘આખરે વસુદેવ અને સમુદ્રવિજય સામસામે ચુદ્ધમાં આવી ચડયા. મે સગા ભાઇએનું હવે ખતરનાક યુદ્ધ થવાનું હતું. અને આખરે યુદ્ધ શરૂ થયું. શૌરીધરાધીશ સમ્રાટ સમુદ્રવિજયે શરસંધાન કર્યા, ધનુષ ઉપર ખાણુ ચડાવ્યું. પણુછ ખેંચીને તીર છાડે તે પડેલાં જ......
પિિત વેગવાળા રૂપ પરાવન કરેલા વસુદેવકુમારે તીવ્ર વેગથી એક ખાણ છેાડી દીધું. સમુદ્રવિજય સમ્રાટના પગમાં આવીને તે ખાણ પડયું. તે બાણુમાં હસ્તાક્ષરા હતા. શબના દાહમલ (અગ્નિમય) કપટને કરીને અર્થાત્ શારપુરીના પૂર્વ દ્રાર તરફ સળગતા શબનું કપટ કરીને આજથી સેકક્ડા વર્ષ પૂર્વે જે શૌરપુરી નગરમાંથી ચાલ્યા ગયા હતા તે વસુદેવ, હે દેવ ! આપના ચરણકમલને નમન કરી રહ્યો છે.’
શૌર્ર નગરીના પૂર્વ દ્વારમાં બળતા મડદાને કુમાર વસુદેવનું સળગતુ' શબ સમજીને રાજા સમુદ્રવિજય, માતા સુભદ્રા તથા સમસ્ત નગરજના વસુદેવના અગ્નિ-મૃત્યુથી અત્યંત શાક તુર હતા. ખાસ કરીને તેા રાજા સમુદ્રવિજયને ક્યાંય સુખચેન ન હતા. હતા. સેંકડા વર્લ્ડ પ્રિયભાઈ વસુદેવકુમારના મૃત્યુશાકમાં વહી ગયા હતા.
તેવામાં એક દિવસ કાકિ નામના નિમિત્તે આવીને રાજાને શુભસ દેશ આપ્યા કે—હૈ દેવ ! ઘણાં ઘણા મનામથનને અંતે મને આજે એક વાત નિશ્ચિતપણે જણાઇ છે કે -‘કુમાર વસુદેવ નિરામયપણે આ પૃથ્વી ઉપર જીવી રહ્યા છે. (તેમનુ અગ્નિ— મૃત્યુ હું માની શકતા નથી.) શાકમગ્ન શેાકભર્યા આ અવસરમાં નિમિત્તજ્ઞની છુ માટે અમૃત સમાન વાણી સાંભળીને રાજા સમુદ્રવિજય ફરીથી પૂર્વની જેમ જ રાજસભામાં કંઇક પ્રવૃત્ત થયા.
હવે આ બાજુ અરિષ્ટનગરના રાજા રૂધિરે પેાતાની હિણી નામની પુત્રીના સ્વયંવર ચાયા હતા, તેમાં સમુદ્રવિજય રાજાને પણ આમત્રણ આપ્યું. સમુદ્રવિજય રાજા સ્વયંવમાં ગયા ખરા પર‘તુ તે કન્યાને પરણવા માટે નહિ પણ વસુદેવ કુમારના વિરહ શેાકને દૂર કરવા માટે જ ગયા હતા. પ્રતિવાસુદેવ જરાસંધ આદિ અનેક બાહુબળી, પ્રચંડ પરાક્રર્મ, રાજાએ પણ આ સ્વયંવરમાં પધાર્યા હત્તા, દરેક રાજા મહારાજાએ પેાત પેાતાના ચેા સ્થાને બેસી ગયા હતા. દરેક પેાતે રાહિણીના પતિ થવાને ચેાગ્ય માનતા હતા.