________________
જ વર્ષ ૧૦ અંક ૨૫-૨૬ તા. ૨૪–૨–૯૮ :
.: ૬૪૧ 9 બેલે શું? કાયા કરે શું ? જે વાતની ભગવાને ના કહી તે કરાય? સાધુ થવું એટલે કે જ પિતાના મનવચન-કાયા ગુરૂના ચરણે સાંપવા. આ મહાપુરૂષ પાસે છે કે રહ્યાતેમનામાં આ ગુણ આવ્યા વિના ન રહે. તેમની પાસે સાધુપણું પામવું તે છે. આજના જેવ ન હતું. નવકારશીનું પચ્ચકખાણ માંગવું તો ય ગભરામણ થાય. નવ- ૪ છે કારશી કેના માટે ? બાલ, વૃદ્ધ, અશકત, અસહનશીલ, માંઢા માટે છે. આજે બધા માટે છે આ નવકારશી થઇ ગઈ. તમે વિચારો નવકારશી વખતે ભૂખ લાગે છે? તપની શક્તિવાળે છે ૨ નવકારશી કરે ? આ મહાપુરૂષ પાસે નવકારશીનું પચ્ચકખાણ માંગવું તે કહેવું પડે કે છે આમ આમ થાય છે. તે પૂછે–આજે શું તહેવાર છે કે નવકારશી કરે છે? શ્રાવકે પણ 9 છેનવકારશીનું પચ્ચકખાણ માગતા ગભરાતા. તે પૂછતા કે–ભૂખ લાગી માટે કરે છે છે
કે સુખી છે. માટે? આજે નવકારશી સુખીપણાનું પ્રદર્શન થયું છે. બહુ સુખી તે ર રાતે ય ખાય, દહાડે ય ખાય, ન ખાવાનું ખાય! છે. જ્ઞાની કહે ખાવું તે જ દુઃખ છે. ખાવા પાછળ કેટલી પીડા છે! ખાવાનું મટે છે તો કેટલી પીડા માટે! ખાવાનું મટાડવા જેવું છે કે ચાલુ રાખવા જેવું છે? મોક્ષને છે છે અણુહારી પદ કહીએ તે તેવી અવસ્થા ગમે કે આ ખાવા-પીવા, પહેરવા- ક
ઓઢવા જોઇએ તેવી અવસ્થા ગમે? તમને લાગે છે કે આવી ધર્મની સામગ્રી Sિ એ પામ્યા પછી આવી મજા કરીએ તે શોભે કે ન શોભે? તેમાં જે મજા કરીએ તે મરીને રે છે ક્યાં જઈએ ? આ મહાપુરૂષના હૈયામાં તે વાત બેસી ગયેલી. છેક સુધી અપ્રમત્ત કે 8 જીવન જીવ્યા છેલ્લી અવસ્થામાં સમાધિથી ગયા. અનેકને સમાધિ આપી છે. ગુરૂ મહાજ રાજની જેવી સુંઢર સેવા કરી તે નજરે જોઈ છે. ગુરૂની સેવામાં બાલકની જેમ રહેતા.
ગુરૂ મહારાજ “તું” કહીને બોલાવતા. ધર્મ પામેલાને ભગવાનની આજ્ઞા પાળવી છે. આ જ ભગવાનની આજ્ઞા હોય તે જ વાત ગમે, ભગવાનની આજ્ઞા ન હોય તે વાત ન જ કે ગમે તેનું નામ ભગવાનનો સેવક! તેવું સેવપણું એક ટકેરમાં આવી ગયું ! છે તમને કેટલી ટકોર થઈ ? રેજ સાંભળે છતાં ય મજેથી શ્રાવકપણને ન છાજે તેવાં 8
કામ કરો છો ને ? રાતે ખાવું તે શ્રાવકપણાને શેભે? અભણ્ય ખાવું તે શોભે? શક્તિ ૪ મુજબ વ્રત-પચ્ચકખાણ ન કરવા તે શોભે? શ્રાવક ઘરમાં કેદીની માફક રહે, પૈસા ન જ જ છુટકે કમાય. તેને સંસારમાં જીવવું ભારે પડે છે!
ભગવાનના શાસનને પામેલો મનુષ્યભવમાં આવેલો સાધુ થયા વિના મરે? મેક્ષ માનનારા અને કહે છે કે, માનવ સંન્યાસી થયા વિના રહે નહિ. ઈતરેએ પણ છે ચાર આશ્રમ માન્યા. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આ સંન્યાસી થયા વિના મારે તે માનવ, માનવ જ નથી તેમ ક્તરે પણ કહે છે. આપણે ત્યાં જ