________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે.
છે શાસનના તત્ત્વની વાત પણ કેટલા જાણે? આજે દેરાસરે, સાઘુ પાસે જવાય છે, આવી જ જ રીતે ચાલે તે ધર્મ પમાય ખરો? રોજ વ્યાખ્યાન સાંભળે અને સંસાર સારો લાગે છે. છે તે બને? તેમ ન બને તે સંસારમાં રહેતા શ્રાવકને સંસારમાં રહેવું પડયું તેનું .. ૨ દુઃખ હોય ને? જૈનકુળમાં જન્મેલા સાધુ ક્યારે ન થાય ? સંમૂરિઈમની જેમ ધર્મક્રિયા છે જ કરતા હોય તે. દેરાસર-ઉપાશ્રયે જઈ આવવાનું અને હતા તેવાને તેવા રહેવાનું. આ છેકેટલાક તે કહે સાધુ પાસે શું જાય? ત્યાગની વાત કરે છે.
સારા આત્માને ધર્મનું નિમિત્ત મળે તે ધર્મ પામ્યા વિના રહે નહિ, એક જ છે આ પ્રસંગ બન્યો અને જીવન ફરી ગયું. ચાનક લાગે કે હ ય જૈનકુળમાં જન્મ્યો તે આ છે કેમ ન આવડે? પછી તે સાધુના પરિચયમાં આવ્યા, સાધુ થયા અને ધર્માચાર્ય બની છે છે અનેક જીવો ઉપર ઉપકાર કર્યો. યોગ્ય જીવને નિમિત્ત મળે તે ઠેકાણું પડી જાય. રિ જ આપણને ય એવા નિમિત્ત મળે છે, એવી ધર્મ સામગ્રી મળી છે. પણ ધર્મ કરવાનો જ
જોઈએ તેવો ઉત્સાહ જ જાગતો નથી. સંસાર છોડવાનું મન જ થતું નથી. ધર્મ સારી : રીતે કરે તે સંસારમાં કેવી રીતે રહે? હોંશિયાર વેપારીને ખાવા, પીવા, મજમજાનો ? જ ટાઈમ નહિ, પેઢીને ટાઈમ બરાબર જાળવતો હોય છે. તમને બધાને તેનો અનુભવ છે ર છે ને ? તમે નોકરી, પેઢી પર ટાઈમસર જાવ ને? મોટી પેઢીવાળાને ઘણા નોકર છે છતાં ય કાળજી કેટલી? તેવી કાળજી ધર્મની થાય તે ધર્મ પામેલો કહેવાય ?
અમે અમારા જીવનમાં જોયું છે કે, આ મહાપુરુષે ગુરૂની સેવા કરી છે અને ૨ જ એવી રીતે ધર્મ સાચવ્યો છે કે વર્ણન ન થાય. આટલા મોટા” છતાં ય ગુઃ આગળ છે gિ “બાળ” જેવા હતા ! તે જે ગુણે હતા તે જે આપણામાં આવી જાય તે કામ થઈ જાય ર નિમિત્ત પામી જાગી ઊઠે તે કયારે બને? ભગવાનની ભકિત કરનારાને સંસ ૨ રહેવા
જે લાગે? કર્મના ગે રહેવું પડે તો ધમીને સંસાર રહેવા જેવો લાગે નહિ. જ આ વાત આ મહાપુરૂષના જીવનમાંથી જાણવા મળે છે. આ મહાપુરૂષે નિમિત્તથી જાગી ૨. એવી સમજ મેળવી કે સંસારથી મન ઊઠયું, સાધુપણુ પામ્યા. સાધુપણું પામવાનું
મન શ્રાવકને ન હોય તેમ કદી બને? તમને બધાને સાધુ થવાનું મન ખરું? રાજ જ વિચાર આવે કે, “આ સંસારથી કયારે છૂટાય? સાધુ થયા વિના તે મરવું જ નથી.” ધર્મ આરાધીને મેક્ષે જવું છે. આવી ભાવના ઉત્પન્ન થાય તેને સંસાર છોડે સહેલો !
- આ મહાપુરૂષને પરિચય છે તેઓ તે તેમને ઓળખે છે. સાધુ થઈને જિંદગી ! છે ગુરુને સેંપી ! સાધુ થવું એટલે જિંદગી ગુરૂને સેંપી દેવી ! મન, વચન, કાયા છે એિ કેની આજ્ઞામાં? આપણે બધા ધર્મ કરનારા છીએ. આપણું મન વિચારે શું? વચન