________________
પરમગીતા, જ્યાતિષમાત, સકલાગમ રહસ્યવેદી ૫. પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ
પ્રવચનકાર : પ. પૂ. સ્વ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી સા.
(વિ.સ ૨૦૪૪ના મહાસુદિ-૨ને બુધવાર તા. ૨૦-૧-૧૯૮૮ના રોજ મુબઇ. શેઠ શ્રી મેાલીશા લાલખાગ જૈન ઉપાશ્રય-ભૂલેશ્વર મધ્યે સ્વ. પૂ. પ્રવચનકારે આપેલ આ પ્રવચન વાચકેાની જાણ માટે પ્રગટ કરાય છે. શ્રી જિનાજ્ઞા કે પૂ. શ્રીજીના આરાય વિરૂદ્ધ કાંઇપણ લખાયું હેાય તે ત્રિવિધ ક્ષમાપના,
પ્રવચનકાર—અવ॰ )
અનત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમ તારક શાસનની આરાધના, રક્ષા અને પ્રભાવના કરનારા અનેકાનેક મહાપુરૂષો થઇ ગયા. તેમાંના એક મહાપુરૂષ જે મારા પરમ ગુરુદેવેશશ્રીજી છે તેમની આજે સ્વગતિથિ છે. આ મહાપુરુષના અહી’વાળા ઘણા જૂના લોકોને પરિચય છે, બધાને પરિચય ન હેાય.
તેએ ગૃહસ્થપણામાં પેાલીસ પટેલ હતા. તેમને ધર્મ પામવાનું નિમિત્ત શુ મલ્યું તે વ.ત સમજાવવી છે. સારા આત્માને ધર્મનું નાનું પણ નિમિત્ત મળે તે તે જાગૃત થયા વિના રહેતા નથી. ઝીંઝુવાડા જેવા ધી ગામમાં જન્મેલા છતાં પણ તેમનાનાં તેવા ાઈ ધર્મના સૌંસ્કાર નહિ. એકવાર નાકરીના કારણે કાઇ ગામમાં ગયેલા, સંબંધી જૈનના ઘેર ઉતરેલા તે જૈન ધર્માત્મા હતા. તેથી કહ્યું કે આપણે પહેલા ભગવાનની પૂજા કરી આવીએ. પૂજા કરતા પણ આવડે નહિ છતાં ય લજ્જાથી તેમની સા ગયા. તે શ્રાવકે સામાન્ય ટકાર કરી કે, જૈનકુળમાં જન્મ્યા છતાં ય પૂજા કરતાં આવડતી નથી !' પેલા ભાઇએ પૂજા કરતાં શીખવાડી. ત્યારથી તેમના મનમાં થયુ' કે 'જૈનકુળમાં જન્મેલેા છુ. છતાં ય પૂજા કરતા નથી, પૂજા કરતાં આવડતું નથી' તેમાંથી આત્મા જાગી ગયા. સામાન્ય નિમિત્ત મળે તેની સાથે લઘુકમી ભવ્ય આત્મા જાગૃત થયા વિના રહે નહી. બાકી આજે પૂજા કરનારાને શા માટે પૂજા કરવી તે ય ખબર નથી.
પછી તે। આખું જીવન પલટાઇ ગયુ. માર્ગ સમજ્યા, ભાગીને દીક્ષા પણ લીધી, ચેાગ્યતા કેળવી અને છેક આચાય ના સ્થાને આવ્યા. તેમના જીવનના અભ્યાસ કરેા તા ખબર પડે કે કઇ રીતના ધર્મ પામ્યા અને ધર્મ પામવા દુ ભ લાગી ગયા.
આજે સત્સમાગમ જેવી ચીજ જ રહી નથી. મદિર–ઉપાશ્રયે જઇ આવવુ. પણ સાધુ પાસે ધર્મ સમજવાની-જાણવાની ઇચ્છાવાળા બહુ ઓછા છે. ધર્મ શું છે તે જવાબ આપવાની ત્રેવડ છે ? દેવ-ગુરુ ધર્મનું સ્વરૂપ પણ કેટલા જાણે ? શ્રી જૈન