SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૮ ; : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. દિ વૈરાગ્યની ઉત્પત્તિની ખાણભૂત કહ્યાં છે. તમારા ઘરમાં જે આવે તેને વૈરાગ્ય થાય છે રે કે ન થાય ? તમારા દિકરા-દિકરી રાગી થાય તે સારા કે વિરાગી થાય તે સારા? આ છે તમારા ઘરમાં કે વિરાગી ન પાકે તે તેનું દુઃખ થાય ખરૂં? તમે ય સાધુપણું છે જ નથી પામી શક્યા તેનું દુઃખ છે ખરું? જ તમે બધા ઘરમાં મખેથી રહેજે એમ ભગવાને કહ્યું છે? સાધુઓએ કહ્યું છે? $ ઘરમાં મઝથી રહો તે મિથ્યાત્વ નામનું પાપ છે કે બીજું કાંઈ છે? ઘરમાં રહેવાનું છે આ સારું લાગે તે મિથ્યાવ નામનું મોટામાં મોટું પાપ છે. જેને ઘર છોડવ જેવું ન ર. જ લાગે, છોડવાનું મન પણ ન થાય, કઈ ઘર-બારાદિ છોડે તે ય ગમે ન.િ તે બધા જ આ મહામિથ્યાદષ્ટિ છે. શાસ્ત્ર તે સાધુને પણ કહ્યું છે કે- ધર્મના કારણ વિના ગૃહસ્થને પરિચય પણ છે. 8 કરે નહિ. ગૃહસ્થની સેવા તો સાધુથી થાય જ નહિ. મારો સેવક સુખી છે ? છે જોઈએ તેવું શ્રી જૈન શાસનના ગુરૂને ન થાય. મારે સેવક દુખી છે હેય તે ગુરુ રોવા ન બેસે. ગુરુને સેવક ધમી હોય તે ગમે તેને દુઃખ આવે તે જ છે મઝેથી વેઠવાનું ગુરુ કહે, કમ ખપાવવાનું સંકર સાધન છે તેમ કહે પોતાનો જી હું ગમે તે ભગત હોય તે પણ તેને સાધુ થવાનું જ કહે પણ ઘર માંડવાનું ન કહે હું જ મંદિર ઉપાશ્રયમાં સંસારની વાત કરાય જ નહિ, ધર્મની વાત કરાય. સાધુ પણ જે સંસારની વાત પૂછે તે સાચા શ્રાવકને શંકા પડે કે- આ સાધુ મહારાજ આપણા જ $ છે કે પારકા છે ? હવે ત્રણ રાગની વાત આવવાની છે. “કામરાગ, સ્નેહરાગ દષ્ટિ રાગ પરિહરુ’ . છે તેમ કહેવાના છે. આ ત્રણે રાગ તમને બહુ ગમે છે ને? કામરાગ ગમે છે ? નેહરાગ ૨ િગમે છે? દૃષ્ટિરાગ શું તે મોટેભાગ. સમજતો નથી. આ ત્રણે રાગમાં દકિટરાગ જ જ ભૂંડામાં ભૂંડે છે. આ બધી વાતે શ્રાવક ન જાણે, ધર્મ કરનારો ન જાણે કે એ ક નું કહેવાય ! આ સમજવાની ઇચ્છા ન હોય તે તે ધમ જ નથી. આ ત્રણ રાગ કેવા હું છે છે તે હવે પછી
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy