SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ) . અલાદેશે ભાજવિજ *મૃતહરીચ્છરજી મહારાજની - UTEN 2006 SUHO V BRION PRU en Yuuzo 47 તંત્રી ન રાખી ને • • પ્રેમદ મેઘજી ગુઢ (મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુબલાલ we . . (રાજ) | જચંદ્ર કીરચંદ દેહ (વઢવ૮૪) | #જયેદ ૪ (ા 6) AKANNA • ૨૪ /૬ક ઝારા વિદ્યુતા , શિવાજી ચ માઘ a ૬ વર્ષ : ૧૦] ૨૦૫૩ મહા વદ-૧૨+૧૩ મંગળવાર તા. ૨૪-૨-૯૮ [અંક ઃ ૨૫+૨૬ જ પ્રકીર્ણક ધર્મોપદેશ -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૨૦૪૩, અષાઢ વદિ–૦)) શનિવાર તા. ૨૫-૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય, શ્રીપાલનગર મુંબઈ– ૨ ( જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તો ત્રિવિધ ક્ષમાપના. ( પ્રકરણ ૨૨ મું ચાલું) અવ) સંસાર અને મોક્ષને કટ્ટર વિરોધ છે. સંસાર જેને ગમે તેનામાં મિથ્યાત્વ જ ન છે. હા, મિથ્યાત્વ મેહનીય કર્મ ભયંકર લાગે છે? એટલે સમકિત પામેલો જીવ સમકિત મેહનીય કર્મને કાઢવા ઇચ્છે છે. તે જીવતી હોય તે સમક્તિ જવાની જ સંભાવના પણ ખરી માટે જ આ સમ્યકત્વ મોહનીય અને મિથ્યાત્વ મેહનીય એ છે જ ત્રણેનો ત્યાગ કરવાનો છે. આજે ઘણાને ત્યાગની, સાધુપણાની વાત પણ ગમતી નથી, બધાને બાવા જ ક બનાવવા છે એમ કહે છે. તમારો છોકરો કહે કે મારે સાધુ થવું છે તે તમે રાજી છું હું રાજી થઈ જાવ ખરા? મારા કરતાં તું સારો પાક તેમ કહોને ? જેને સાધુ થવાનું છે જ મન ન હોય તે જેન પણ નથી, ધમીર પણ નથી. તમારી પાસે વધારે પૈસા નથી જ તેની તમને ચિંતા છે પણ સાધુ નથી થઈ શકયા તેની ચિંતા છે? લક્ષમીના મોહને છે વધારવાની ચિંતા છે કે કાઢવાની ચિંતા છે ? શ્રી ઋષભદેવ ભગવાનની પરંપરા , જ સાધુ થઈ છે તે તમને તમારી પરંપરાનું દુઃખ થાય છે ? કે મારા ઘરમાં કેઈ છે સાધુ ન પાકે ! શું મારા ઘરમાં બધા મડઢા જ જીવે છે ! શાસે જેન ઘરે જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy