SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે તેમાં જ સલામતી સમાયેલી છે ? જેલ – પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આજે બેકારીના નામે ધર્માનુષ્ઠાન બંધ કરવાની વાત થઈ રહી છે. અને છે એવી વાતોને પુષ્ટ કરવા માટે એ પાપાત્માએ મહાપુરૂષોની મહત્તા ઘટાડવાને ચાહે આ છે અને મહાપુરૂષોની મહત્તા ઘટાડવાને જ માટે, આજના પાપાત્માઓની પણ આ મહાપુરૂષોની સાથે સરખામણી કરવાની ભયંકર નાઝાનીયત એવા સેવી જ (ા રહ્યા છે અને સાચા ત્યાગીની નિંઢા કરી, આજના ઘેર પાપપ્રચારક અને ધર્મ છે નાશકની પ્રશંસા કરવાના ભાટડા કરી રહ્યા છે. આથી જ ધર્મરસિક આત્માઓએ 4 આ ઉમા અને ઉન્માગની પિકળતાને નાશ કરવા માટે, પ્રબળ પ્રયત્ન છે કરવા ઘટે છે, છતી શકિતએ પણ જે ઉચિત પ્રયતન ન થાય, તે એ ભયંકર પ્રવ : ગણ્યા ગાંઠયા જેન ગ તા આવું બોલે એનો દોષ સમાજ ઉપર આવે ! ઉ૦ : એ ગણ્યા ગાંઠયાઓએ તે આજે પ્રાયઃ સમાજના મોટા ભાગને દેષિત $ બનાવ્યો છે. અને એનું તે આ દુષ્ટ પરિણામ છે ? ચાર બધે ન હોય. સ્થળે સ્થળે પોલીસ હોય છે ને ? કારણ કે- જે પોલીસ જ ફરતી ન હોય તે તો ચોરો સર્વત્ર પ્રસરી જાય ! તેમ અહીં પણ આવા એક છે. આ ગામમાં ચાર પાયા એની ઉપેક્ષા થઈ, તે ચારના ચાલીસ થતાં વાર શી? આજે આ પાપી ટેલું જે વધ્યું હોય તે એ જ રીતે વધ્યું છે, એમાં શંકા શી છે ? જ આ પહેલાં દેવદ્રવ્ય માટે કોઈ ન બોલે? સહજ વિરૂધ બેલવામાં પણ પાપ છે મનાતુ : આજે આટલા બધા બોલનારા પાકયા કયાંથી ! ચેપ લાગ્યો રે છે માટે ને ? માટે જ કહેવાય છે કે– ગણ્યા ગાંઠયાની પણ ઉપેક્ષા ન થાય. સમાજમાં છ ખોટા વિચારે કેવી રીતે ફેલાવાય છે? પાપમય ભાષણ ક્યાં અને કેવાં થાય છે ! જ છે કણ લખાવે છે અને કેવી રીતે પ્રચાર કાર્ય થાય છે ! તે સમજાવવાનું કામ ઉપકારી છે આત્માઓનું છે. સામાન્ય રીતે પ્રચાર કાર્ય કરનારાઓનાં નામ ન દેવાય. ડોળ ગોળ છે. રીતે કહેવાય, પછી જે હોય તેને લાગે અને તેમ છતાં ય જે જરૂર પડે તે જ નામાવલિ પણ પ્રગટ થાય ! મેટા લુંટારાઓ વધી પડે ત્યારે સરકાર પણ એમના છે, છે ફોટા, અંગ વિગેરેનું વર્ણન અને એમનાં પરાકમેનું વર્ણન પણ, નામ-ઠામ સાથે પી. આ બહાર પાડે છે, કે જેથી પ્રજા સાવધ રહે. ખસ થાય કે તરત સાબુ લગાડાય છે, કે (અનુ. ટાઈટલ ૩ ઉપર) બોર
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy