________________
જ જીવનની સાર્થકતા જ છે [પ્રસંગ પરિમલમાંથી ]
-શ્રી ધમ શાસન છે
ધર્મો મંગલ મુકિ, અહિંસા સંજમો તો
દેવાવિ ત નમસતિ, જલ્સ ધમે સયામણું છે દિશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં પરમ પ્રભાવક છે જ આચાર્ય મ. શ્રી શયંભવ સૂ. મ. બાળમુનિ શ્રી મનકમુનિને ઉદ્દેશીને ૪ જ ભવ્ય જીવોને બોધ આપતા ફરમાવે છે કે-“હે ભવ્યો! લક્ષચારાશી યોનિમાં જ
પરિભ્રમણ કરી મહાપુ આ આત્માને, દેવેને પણ દુર્લભ એવો માનવનો જ જ દેહ પ્રાપ્ત થાય છે, દેવતાઓ પણ આ માનવ જીવનની ઝંખના કરે છે, જે છે. એવા દેવદુર્લભ જન્મને મેળવીને આપણે રાજી થવાનું નથી, પ્રાપ્ત થવા રે છે. માત્રથી આનંદ માણવાનો નથી, પરંતુ આ અમૂલ્ય-ઉચ્ચ કેટીનો માનવ૨ દેહ પ્રાપ્ત થયા પછી આપણું શું કર્તવ્ય છે અને એ કર્તવ્ય અદા કરવા છે છે માટે આપણે શું કરવું જોઇએ? અને વર્તમાન જીવન આપણે કેવી રીતે હું
જીવી રહ્યા છીએ? આ બધી વસ્તુને અહીં અહર્નિશ વિચાર કરવાનું છે, આ જ જીવનની એકેક ક્ષણ મહામૂલી પસાર થઈ રહી છે.
ચક્રવતી ચકવર્તાનું સમગ્ર સામ્રાજ્ય અર્પણ કરી દે તે પણ આયુછે એની એક ક્ષણ પણ વધારી શકવાની કેદની તાકાત નથી. ધરણીને મુજાવજ નારા મહાબળીયા, વાસુદેવ, ચકવતીઓ, રાજા-મહારાજાઓ, શ્રીમતી અને જ ધીમંતો સૌ કોઇ યમરાજાના ફેંદામાં ફસાઈ ગયા, કાળે એમનો કેદીઓ આ ર કર્યો, બધુંય અહીંયા મૂકીને ખાલી હાથે સૌ સીધાવી ગયા, આપણે પણ છે એક દિવસ અચાનક પરલોક તરફ પ્રયાણ કરવાનું છે. તે પહેલાં જ ૨ જ આત્માને સમજાવો, ચેતાવો કે હે ચેતન ! હે મહાનુભાવ! આત્માને ઓળખ! છે ૬ આત્મ ને વિચાર કર ! આત્માને વિકાસ કર, પ્રગતિના પંથે પ્રયાણ કર, ક છે કારણ કે આત્મા અમર છે, અવિનાશી છે, અનંત સુખને ભંડાર છે, અનંત ૨.
જ્ઞાનના ખજાનાથી ભર્યો ભર્યો છે. સર્વજ્ઞ, સવદશી અને સર્વ શકિતમાન રે જ છે. આ બધી અંતરમાં રહેલી અખૂટ સંપત્તિને પ્રગટ કરવાનો સુઅવસર છે ૨ આ માનવભવમાં જ મળે છે.”
- આત્માને પિતાના આત્મામાં રહેલી આ અનંત શક્તિ, અનંત સુખ 8 છે અને અનંત જ્ઞાનનું ભાન નથી માટે જ બેભાન બનીને બેહાલ જીવન જીવી એ