SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા રાજ્ય રહ્યું ન પતિ રહ્યો બંનેથી ભ્રષ્ટ દશા મારે તે આવી પઢી અરેરે ! આ રીતે દમયંતી મુક્તક હૈ ચેાધાર આંસુડે રડી પડી. ટી ગુમાવી બેઠેલી દમયંતી હવે માટે માટેથી વિલાપ કરવા લાગી કે-૩ નાથ ! મને શા માટે તજી ? શું હું તમારે માટે ભારરૂપ હતી. પેાતાની કાંચળી કદિ સાપને ભાર રૂપ નથી બનતી નાથ! અથવા હે નાથ ! જો તમે મારી મશ્કરી કરવા માટે કયાંક સતાયા હૈાય તે જલ્દી મારી પાસે આવે લાંબા સમય સુધી આમ મને હેરાન ન કરી મને સુખ–ચેન નથી નાથ ! હું વનદેવતાએ હું તમને કરગરીને પ્રાર્થના કરૂ છુ. કે-મારા પ્રાણેશ નલ કયાં છે મન બતાવેા, નહિતર તે જે રસ્તે છે તે રસ્તે મને લઈ જાવ. હું પૃથ્વિ ! હવે તુ: ચિાંઇ જા. તારા વિવરમાં મારે પ્રવેશીને પ્રાણત્યાગ કરવા છે.’ આ રીતે કરૂણૢ સ્વરે કરૂણ વિલાપ કરતી દમયતીના નયનાશ્રુના પ્રવાહે અરણ્યના વૃદ્માને સિચ્યા. પણ શય્યાની તે જગ્યા છોડીને ઉઠીને દમયંતી નલ-નલની જાહો ક્યૂમે પાડતી બેબાકળી બનીને નલને શેાધની લટકતી રહી. જલમાં, સ્થળમાં, છાયામાં, તડકામાં નલ વિના દમયંતીને હવે એમ ન હતુ. નળને શાથતી શેાધતી દમય તીની નજર પેાતાના વસ્ત્રના છેડા ઉપર પડી. રક્તથી લખાયેલા અક્ષરા વાંચી ખુશી-ખુશી થઇ ગઇ. હજુ હુ તેના હૃદયમાં બિરાજમાન છુ આટલુ આશ્વાસન આ અક્ષરા વાંચતા થયુ. નક્કિ કર્યુ” પતિના આદેશ અને ગુરૂવર કરતા અધિક માન્ય છે. હું. પતિના આદેશનું પાલન કરીશ. આમે ય પિતૃગૃહ તરફ જવા જ નીકળ્યા હતા. હવે હું પિતૃઘરે જ જઇશ. વડવક્ષની દિશા તરફના રસ્તા મારા પિતૃઘરે જાય છે, ડાબી તરફના રસ્તા કાશલા તરફ જાય છે. પણ પતિ વિના કૈાશલા તરફ જવુ: ઉચિત નથી માટે હું હવે પિતૃઘરે કુડિનપુર તરફ જ જઇશ આમ નક્કિ કરીને નલના રકતાક્ષરાને જોને નલને જ પેાતાની પાસે રહેલા માનતી દમયંતી વૃક્ષની દિશા તરફના રસ્તે પિતૃઘરે જવા ચાલવા માંડી. (ક્રમશ:)
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy