SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ છે પ૬૮ ; A : શ્રી જૈન શાસન [અઠવાડિક] કહેવાત. તે તેમાં પણ ભાગી જ જા : સભ્યત્વ લેવા આવનારને કહેવામાં આવે કેસંસારની ક્રિયા નહિ જ થાય –તે એય ભાગી જ જાય. આથી જ્ઞાનીઓએ પણ ૨ આજ્ઞાનાં કાંધા કર્યા. જેમ લેણદાર હજાર માગતો હોય અને દેવાદાર ન આપી શકે, છે તે વરસે સેનાં કાંધા કરે, તે રીતે અહીંયાં પણ કાંધા છે. બધા મિથ્યાત્વમાં તે પડેલા છે, માટે થે, પાંચમે, ઇ આવવાના માર્ગો જ બતાવ્યા. હવે જે માર્ગ બતાવ્યા તે તે ઠીક, પણ બાકીનું શું ? જ્ઞાની તે કહે છે કે૬ “કશું જ નહિ કરવાનું” સંસારી કહે કે-“પણ ન રહેવાય.” તે જ્ઞાની તો કહી દે કેર “તે તું જાણું શ્રાવક માટે નિદ્રા ન કરવાનું ન લખ્યું, પણ અ૫ નિદ્રા લખી. ત્યાં જ નિદ્રા એ વિધાન નથી, પણ નિદ્રાની એાછાશ એ વિધાન છે. અને બદલે તે નિદ્રાનો ? છે જન્મસિદ્ધ હકક બથાવી પડે તેનું શું થાય? જે એક દિ’ ઊંધ ન આવે તે, ઊંધ આવે છે ત્ર એવી દવા લેવા ડોકટરને ત્યાં દોડે. “નિદ્રા ઓછી કરે–એમ લખ્યું. ત્યાં આજના લોકે છે એ છી” શબ્દ ખાઈ જાય છે અને “નિદ્રા કરે” શબ્દ પકડે છે. જ્ઞાનીઓ કહે છે કે- જ. આ દુનિયા નિદ્રા તે કરે છે જ, એટલે એના વિધાનની જરૂર નથી. પણ એ નિદ્રાને ૬ ઓછી કરવાનું જ વિધાન કરવાની જરૂર છે. પણ એ બધું સમજવાની પડી છે કોને? જ વસ્તુ માત્રમાં શાસ્ત્રાનુસારી દષ્ટિથી ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. એક ઘુંટવો કે કક્કો ભણાવવો તે સાવદ્ય નથી, પણ જેને માટે શું અને છે ઘુંટાવો તે સાવધ છે: બાકી એકડો તે જ્ઞાન છે : એને ભૂંસવામાં પાપ છે : કકકા છે ઉપર પગ આવે તે પણ આશાતના થાય, એમ આ શાસ્ત્ર કહે છે : પણ એ જેને માટે છે ? શું ટાય કે ભણાય, તેના ઉપર જ સાવદ્ય અને નિરવદ્યનો આધાર છે. સાધુ શા માટે છે છે કઠો અને એકડો ભણાવે અને તમે શા માટે ભણાવે? હઠયને પૂછો, બરાબર પૂછશે ? જ તે ઉત્તર મળશે. વાંચન જે દૃષ્ટિએ કરે તેવું ફળ મળે. મુકિતની ભાવનાથી જે આ વંચાય કે સંભળાય તે આ સુશાસ્ત્ર અને એ ઇરાદો પલટાય તે વાંચનાર તથા સાંભળનારા બેય માટે “કુશાસ્ત્રા” એટલે કે એ કુશાસ્ત્રનું ફલદાયક બની જાય ! એ જ રીતિએ વ્યાખ્યાન નિરવદ્ય છે, પણ તે તે ઈરાદે વંચાય અને સંભળાય છે, પરંતુ જે ભાવના ફરી જાય, તે એ વ્યાખ્યાન નથી. ધર્મકથા નથી. પણ પાપકથા છે. આ બધું આપણે એટલા જ માટે વિચારીએ છીએ કે- વસ્તુનું સાચું સ્વરૂપ છે શું આપણું હૃદયમાં ઉતરે. “શ્રી મુનિચંદ્ર' નામના ગુરૂદેવે એ જ કારણે શ્રીમતી મઠનાસુંદરી છે ર જેવી પરમ શ્રાવિકા સમક્ષ પણ, નિવર ઉપાય અને તે પણ અપૂર્વ સુખના જે સાધન જ જ તરીકે દર્શાવવા પૂર્વે, એ વાત સ્પષ્ટ કરી કે– ચિકિત્સા, વિદ્યા, મંત્રી અને તંત્ર રૂપ છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy