SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વર્ષ ૧૦ અંક ૨૧–૨૨ તા. ૨૦-૧-૯૮ : જ સાવદ્ય વસ્તુઓ કહેવી એ સાધુઓને કપે નહિ” આ સાંભળીને શ્રીમતી મનસુંદરી છે પણ પ્રસન્ન જ થાય છે, પણ ખિન્ન નથી થતીઃ કારણ કે-તે સુસાધુઓના આચારથી જ સુજ્ઞાત છે અને તેણીનો ઈરાદે પણ, ગુરૂદેવ પાસે સાવ લાવવાનો નથી. તે મહાન છે સતીનો તે માત્ર એક જ ઇરાદો છે કે-“પ્રભુશાસનની થતી નિંદા. અટકે અને એ નિંદા ' અટકાવવામાં આ કેઢ એ અંતરાયરૂપ છે માટે તે દૂર થાય” આ સિવાય બીજો કોઈ જ જ ઇરાદો નથી. એટલે તેણીને ગુરૂ દેવની શાસ્ત્રાનુસારી વાણી કેમ જ ખટકે ? ગુરૂદેવની 8 શાસ્ત્રાનુસારી વાણી તે જ પાપાત્માઓને ખટકે છે, કે જેઓ ધર્મ કરતાં સંસાર સારો છે ૨ માને છે! અને એવા આત્માઓને ખટકે તે છતાં પણ સુગુરૂઓએ તે તે જ વાણી જ બલવી જોઈએ, કે જે શ્રી જિનેશ્વરદેવના આગમને અનુસરતી હોય. . પાપાત્માએ કે અજ્ઞાન આત્માઓને રાજી કરવા માટે પણ પ્રભુ-આગમથી વિરૂદ્ધ ૬િ જતી વાણીને બેલવાને સુસાધુને અધિકાર નથી અને એવો અધિકાર ચલાવવાની જે છે આ વેષ ધારીએ કૃષ્ટતા કરે છે, તેઓની જાત ઉસૂત્રભાષી તરીકે યા હદયના છુપા નાસ્તિક તરીકે જાહેર થાય, તેમાં શું આશ્ચર્ય નથી. આથી સ્પષ્ટ જ છે કે- “જે આત્માઓ છે છે પ્રભુના માર્ગ માં સાચું અસ્તિય ધરાવતા હોય, તેઓ ગુરુદેવ શ્રી. મુનિચંદ્રની માફક જ ૬િ, શાસ્ત્રાનુસાર, વાણીને જ બોલનારા હોય.” રાજપુત્રી સમક્ષ પણ ગુરૂદેવે શાસ્ત્રને અનુ- જ ઇ સરતુ જે હતું તે જેમ સ્પષ્ટ સંભળાવી દીધું, તેમ દરેકે દરેક પ્રભુમાર્ગના અનુસારી આ સાધુએ સંભળાવી દેવું જોઈએ, કારણ કે-એમાં જ સ્વપનું શ્રેય સમાએલું છે. ૬ ' આ બધી વાતે ઉપરથી આત્માર્થી આત્મા સારી રીતના સમજી શકે છે કે, 9. છે અયોગ્ય અમાએ પિતાની કપોલકઢિપત વાતની પુષ્ટિ માટે તારક દેવ-ગુરુના નામનો રે 2 “વટાવ” કરી પિતાના આત્માને જ ગુરૂ ભારે બનાવે છે. સુજ્ઞજનો તે સમજે છે કે જ માર્ગસ્થ પૂ. આચાર્ય ભગવંતે આવાઓની સાવદ્ય ક્રિયાની જ્યારે પણ પુષ્ટિ કરે નહિ જ કે અજાણતા પણ સંમતિ ન આવી જાય તેની કાળજી રાખે. આ માટે સી જિજ્ઞાસુ વાચકો શાંતચિત્તે આ બધી વાતો વાંચી વિચારી સાચા દિ તત્વને ગ્રહણ કરવા માટે સમ્યફ નિમલ વિવિક નિધિને પામે અને સાચું તત્ત્વ આત્મર સાત્ કરી તેમાં જ સ્થિર બની વહેલામાં વહેલું આત્મ કલ્યાણ સાધે અને અનંત જ દુઃખમય સંસારને સર્વથા ઉરછ કરી અનંતસુખમય મેક્ષિસુખને પામનારા બને તે જ છે હાર્દિક મંગલ મનોકામના. - ( સમાસ) ૦
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy