________________
વૃષ ૧૦ અક ૨૧–૨૨ તા. ૨૦-૧-૯૮ :
: ૫૬૫
તમને સસાર ગમતા નથી. કમ નામના રોગને લઇને સ'સારમાં રહેવુ' પડયુ છે.
સભા : ખાટો બચાવ છે.
ઉં-સાચુ' કહેા છે ? છેડવાની ઇચ્છા છે ?
આગળના શ્રાવકે પણ રાજાની ગુલામી ન હતા કત્તા, રાજ ખેલાવે તે તે જતા અને રાજાને પણ કહેતા કે, અમારા ધર્મની આડે ન અવાય. આજના સત્તાધીશા કેવા છે ? જ્યારે સત્તા ઉપર ન હતા ત્યારે ભટકતા ભૂત જેવા હત્તા. તમે બધા નકકી કરે કે તેમને એક પૈસા આપવા નથી, તેમની મહેરબાની ઉપર જીવવું નથી. શાહુકારીથી જીવવુ` છે. તમે બધા ડાહ્યા થઈ જાવ તા સત્તાધીશાનું પણ ચાલે નહિ.
સભા : સતાષ આવે તેા કામ થાય.
ઉસ તાષ ન હેાય તે શ્રાવક હાય ?
બધું મારે મૂકીને જવાનું છે. તે માટે કરેલાં પાપ મારે એકલાએ ભાગવવાના છે. કાઇ સાથે નહિ આવે. દુ:ખમાં કોઇ ભાગ નહિ પડાવે. ઘરના આગેવાનને કેન્સર થાય તા બધા શુ કરે ? બહુ બહુ તા આંસુ પાડે પણ દુઃખમાં ભાગ લે ? તમે પૈસા– ટાર્દિને માટે પાપ કરે છે તે કેને માટે
.
સભા : છેટા માટે
ઉ-કરાને પૂછ્યું' કે, પકડાવુ. તા છેડાવા આવશેા ? તમારા જેવા મૂરખા
કાણુ જે છેાંકન માટે ય પાપ કરે ?
સભા : માહ તેવા છે.
ઉ-માહુને આળખા છે ? મેાહને ભૂડે કહ્યો છે તે ખબર છે ? માહને છેડવાના છે કે પાષવાના છે? ભગવાને મેાહ સારા કહ્યો છે કે ભૂ ડા ?
આ મેાહુ ગમે છે, સારા લાગે છે માટે ઊંડે ઊડે પણ પૈસા જોઇએ છે, સુખ જોઇએ છે. રાજ સાંભળવા છતાં પણ સાધુપણું, શ્રાવકપણું કે સમકિત નથી જોતુ. તેથી ઘણા કહે છે કે, સાધુએ પણ અમારી ચિંતા કરવી જોઇએ એકલા ધર્મની વાતા કરી કરીને લેાકાને પાયમાલ કરી નાખ્યા.’ આવી વાતા સાધુવેષમાં રહેલા કરતા હોય અને તમને બધાને ગમતી હાય તે તે બે ય માર્ગ ભૂલેલા છે. તેવાના હતા પડછાયા પણ ન લેવાય. ચાલે તેા કાનપટ્ટી પડી બહાર ઢાય..
આ સસાર છેડવા જેવા ન લાગે તેને શ્રી અરિહંત પરમાત્મા દેવ લાગતા જ ( અનુસ ધાન ટાઈટલ ૩ ઉપર )