SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ : : શ્રી જૈન શાસન [ અઠવાડિક] આવે. સંસારના સુખના અને પૈસાના ભીખારી ન હેાય. સુખ સામે જોવું ન પૈસાને અડે પણ નહિ. અડવાથી મમતા લાગે. ઘણાને મમતા લાગી ગઇ ગમે, મળે ધર્મી સાધુપણામાં છે તો તે ધર્મ ગમે છે? સાધુપણુ આ જીવનમાં જ તેમ છે તેા આ જીવનમાં સાધુપણુ પામવાનુ` મન છે? ઘણા સાધુને લાવ્યા, મૂકી આવ્યા, પધારો તેમ કહી આવ્યા. પણ ગમ્યું શું ? સંસાર ગમે છે? સુ‚ ગમે છે? પૈસા ટકાદિ ગમે છે ? પૈસા રાખવા પડયા છે કે રાખવામાં મજા આવે છે ? ઘરે બાંધવું પડે તે તે બાંધવુ પડે છે કે મજેથી બાંધેા છે ? તમને શું ગમે છે ? અમારી પૂંઠે પડે તેને સુખ ગમે, પૈસા ગમે અને તે એ વધે તે સારા લાગે તેા તેને ભગવાન નથી ગમતા, સાધુ નથી ગમતા, ધમ પણ નથી ગમતા, ધમ ગમે તેને સસારની કેઇ સાંરી ચીજ ન ગમે. સાધુ ધર્મ તે જ ધર્મ છે. ગૃહસ્થપણામાં ધર્મ નહિ જેવા અને અધમ ઘણે। માટે તે કરવા લાયક નહિં જ, કરવું પડે તેા દુ:ખથી કરે છે. તમને કદી સાધુ થવાના વિચાર પણ આ યા છે.? તમે અમને બહુ રમાયા. હા... જી... હા... જી...કરી અમને ય બહુ' ભેાળવ્યા. અમે તમને સારા માની લીધા. સાધુ ધ ઠીન છે, મુશ્કેલ છે, સહેલા નથી પણ અસભવ નથી. આજે તા ઘણુા સાધુ થઇને તમારા કરતાં વધારે પાપ કરે તે અનેકના ઘર ચલાવે છે...! વેપાઠ કરાવે છે ! તમે સ`સારમાં આગળ વધા, ખૂબ સુખી થાવ, મેાજ-મજાક કરે તેવા આશીર્વાદ સાધુ આપે ? અમે તે રિસ્ટ્રીમાં રિદ્રી શ્રાવક હેય પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ધમ કરે તો તેને ઊંચા કહીએ. અબજોપતિ હેય ને ધનુ ઠેકાણું ન હેાય તેા ભિખારી જેવા માનીએ. તે ભિખારી થવાના છે. ભીખ માંગતા ચ પેટ ભરવાનુ નથી. જે ગૃહસ્થ દુ:ખી હાય પણ ધમી હાય તો સારા છે અને જે ગૃહસ્થ સુખી હાય અને ધર્મી ન હાય તે નામેા છે. નામ મૂકા તેનુ તેમ લાકકડે છે. તેને સલામ ભરનારા કહે છે કે– માં ય જોવા જેવું નથી, નામ પણ દેવા જેવું નથી તેમ કહે છે. . પરલેાક ન બગડે તેમ જીવતા આવડે, વહેલામાં વહેલા મેલ્લે જવાની ઇચ્છા હાય તેનું નામ શ્રાવક, તે જ શ્રી સંઘમાં! આ વૃત્તિ ન હેાય તે શ્રી સધમાં નહિ હિરાના હાર ચઢાવે તાય, ભગવાનના પૂજારી નહિ. ભગવાન ભૂડુ કહે તે ભૂંડું લાગવું જ જોઇએ, સારું કહે તે સારું લાગવુ જ જોઈએ તેા તેના નબર શ્રી. સદ્યમાં. ભગવાને સસારને કેવા ક્યો છે ? સંસાર રહેવા જેવા નથી, અસાર છે, ભૂંડામાં ભૂંડા છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy