SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ એક પ્રેરણામૃત સંચય છે - -શ્રી પ્રજ્ઞાંગ පපපපපපපපපපපපපපපපපපපපපා 2 . આ સંસાર છોડવા જેવો છે તેમ હૈયામાં છે. ખરું? પૈસે તે પરિગ્રહ નામનું એક છે પાપ છે તે સમજો છો ? પૈસે જ ગમે તે મારા માટે નરક તૈયાર છે. તેમ ખબર છે છે? અહીં મજેથી ભોગવવા જેવું માનીને આ દુનિયાનું સુખ ભોગવીશ તે ચક્રવર્તી છે વ્યાજ સાથે દુઃખ ભોગવવું પડશે, રિબાઈ રિબાઈને મરવું પડશે. આ સંસારમાં બેઠા છે એ છો, પૈસે મેળવવું પડે પણ તે સારો નથી. મેળવે પડે તે નીતિને માગે મેળવવાનો, આ છે તે ખબર છે? ભગવાન તમને શું કહી ગયા છે? ભગવાનને માને છે ? સાધુને માનો છો ? છે ધર્મને માનો છો ? હા, તે તે ઘરને કેવું માને? પૈસાને કેવી માને? નુકશાન કર( નારા માને ? પૈસાથી ધર્મ વધારે થાય કે પાપ ? પૈસા વધે તેમ તમારા ઘરમાં પાપ છે જ વધે કે ધર્મ? ઘણા પૈસાવાળાને ઘેર ધર્મ નથી રહ્યો. તેને ય ધર્મ નથી ગમતું. હું તમારે કરો તે પૈસા ખાતર તમને ય મારી નાખે-આ ખબર છે? ભાગ ન આપે શું તે કેર્ટમાં જાય છે–ખબર નથી? તમારા પરિવાર આ બગડી રહ્યો છે. સદગતિમાં રે જવું છે કે દુર્ગતિમાં? છે પ્ર-સાંભળતા સાંભળતા પરિવર્તન આવશે. છે ઉદ–ધણ ગ્રન્થ સંભળાવ્યા. કાંઈ પરિવર્તન નથી આવ્યું. ધર્મ તે ન છૂટકે જ જ ઘણું કરે છે. સંસારમાં પૈસા મજેથી ખરચે છે. છોકરા-છોકરીના લગ્નમાં નામ પ્રમાણે છે છે પૈસા ખરચે છે પણ પૂજા તે મફત કરે છે. મારું શું થશે તેમ કઈ પૂછતું નથી. જ આજે તે ઘણાને સાંભળવા છતાંય અમે બટું કરીએ તેમ લાગતું નથી. અમારી પાસે કેવા કેવા જ આવે? આ પ્ર—ધર્મની ભાવના થાય તે આ ઉત-ધર્મની ભાવના છે ? ધર્મ શું તે સમજે છે ? સાધુ ધર્મ તે જ ધર્મ. શ્રાવક ધમ તે ધર્મધર્મ, તેમાં ધર્મ રાઈ જેટલે અને અધર્મ મેરૂ જેટલો. - સાધુ કશુ થાય? ગામમાં ઘર ન હોય, બજારમાં પિટી ન હોય, જંગલમાં છે હું જમીન ન હોય, પાસે ફુટી કેડી ન હોય તે પાણીનું ટીપું જોઇએ તે ય તમારે ત્યાં
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy