________________
એ
વર્ષ ૧૦ અંક ૨૧-૨૨ : તા. ૨૦–૧-૯૭ :
: ૫૫૯.
છે ઉ૦ : “અમારો છોકરો દીક્ષા લે તે કદી ન બને” આવી માન્યતાવાળા બધાને પદ્ધ મિથ્યાષ્ટિ જ કહેવાય ને? તેમને ભગવાનની આજ્ઞાની કિંમત જ નથી.
વમાનમાં ધર્મક્રિયા કરનારા મોટેભાગે અવિધિથી કરે છે, વિધિનું પાલન તે કરતા નથી પણ અવિધિ થાય છે તેનું દુઃખ નથી તેમ વિધિનું પાલન કરવાની
ઈરછા પણ નથી; તેવાઓને વિધિ કરતાં જે કાંઈ અવિધિ થઈ તેમ બોલવાનો અધિજ કાર નથી. ભણેલા-ગણેલા હોય તે પણ તેનું ભણતર પણ ખોટું છે. ભણવાનું છે છે એટલા માટે છે કે બેટાથી બચાય અને સાચું બરાબર થાય. જેને સાચું જ્ઞાન થઈ છે ૨ જાય તે તો ડાહ્યો થઈ જાય. તે કદી છેટું કામ કરે નહિ અને કઢાચ થઈ જાય તે જ છે તેના દુઃખને પાર ન રહે. અને છેટું કામ કરવું પડે તે પ્રેમથી ન કરે. આજે તે છે જ બેટાં કામ મઝેથી કરે છે, ગોઠવી ગોઠવીને એવી રીતે કરે છે કે તેને પકડવે ભારે જ ૬ પડે. તેમાં સફળ થાય તે એવી ખુમારી રાખે છે કે જેનું વર્ણન ન થાય. - સલાટ : અમારી આશયની વાતમાં દેવાળું છે, ક્રિયાની વાતમાં ય દેવાળું છે, કે વિધિ-અવિધિની વાતમાં ય દેવાળું છે તે અમારે ધર્મ કરો કઈ રીતે ?
ઉ૦ : આવી તમારી હાલત હોય તે બહુ જુલમ થઈ ગયો કહેવાય ધર્મ ૨ છે તે ભગવાને કહ્યો હોય તે રીતને જ થાય.
આ પચાસ બેલ બરાબર આવડતા હોત તો તમે કોઈ સાધુને બંગડવા દીધા છે કે ન હોત, કોઈ સાધુ બગડત પણ નહિ. સાધુની ખામી દેખાય તે સુધાર્યા વિના રહેત જ 2 નહિ. છોકરો નાની ભૂલ કરે તે તમે ચલાવી લો ? જ્ઞાનિઓએ આ બોલ બતાવી છે ભગવાન શ્રી જિનેશ્વરદેવને આ માર્ગ સમજાવી દીધો છે.
આ પહેલા બાલની વાત કાલે કરી આવ્યા છીએ. પહેલો બેલ છે “સૂત્ર–અર્થ િતવ કરી સદ્દઉં.” જેટલાં સૂત્રો આવડતાં હોય તે શુદ્ધ જઈએ, અશુદ્ધ ચાલે નહિ. છે આજે શ્રી નવકાર મંત્રા પૂરે પૂરે શુદ્ધ બોલનારા ઘણું એાછા નીકળશે. સૂત્રના આ છે ઉરચારના એક અક્ષરને ફેરફાર ન થવો જોઈએ. જે અક્ષર જે હેય- સંયુક્ત ? છે હાય હસ્વ હોય કે દીર્ધ હાય- તે જ બેલા જોઈએ. તે બધામાં અશુદ્ધિના બત્રીશ 5 આ દોષ કહ્યા છે. ભગવાન શ્રી જિનેશ્વરદેએ અર્શથી કહેલાં અને શ્રી ગણધરદેવોએ જ ૬ શબ્દ ગૂંથેલાં જે સૂત્ર છે, તે સૂત્રનો જે અર્થ છે તે જ વાસ્તવિક તત્વ છે છે. સૂત્ર અને અર્થને વાસ્તવિક તત્વ તરીકે સ્વીકારું છું, તેની શ્રદ્ધા રાખું છું, જ આ પહેલા બેલનો અર્થ છે. આની વાસ્તવિક શ્રદ્ધા ન હોય તેની ક્રિયા જે બેટી ! છે