SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૫૫૮ : .: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે આ પચાસ બેલ આત્માને જાગૃત રાખનાર છે. તમને આખી દુનિયાની વાતે જ ૬ યાન્ન રહે છે અને આ બેલ યાદ નથી રહેતા, નથી આવડતા તેનું કારણ શું ? એ છે. મુહપત્તિના આ પચાસ બેલ જે કહ્યા છે તે વિધિમાં છે કે નથી? વિધિ કરતાં જ અવિધિ થાય તેની માફી માગવાની છે. પણ જાણીને અવિધિ કરે તેનું શું ? જે લોકો ૨ છે પચાસ બાલ નથી બોલતા તેઓ મુહપત્તિ અવિધિથી પડિલેહે છે તેમ કહેવાય ને? 9 ૨ તે અવિધિ થઈ કહેવાય કે કરી કહેવાય? જાણું બૂઝીને અવિધિ કરે તે ભગવાનની છે આજ્ઞાન ભંજક કહેવાય કે પાલક કહેવાય ? આજ્ઞા ભાંગે તેના જેવો બીજો એકે દંડ આ છે ? આજ્ઞા ભાંગવી તે જ મોટું પાપ છે! તમે શેઠની નોકરી કરો તે તેમની આજ્ઞા ઇ મુજબ કામ ન કરે તો શું થાય ? તેમની જાણ બહાર પણ કામ કરે તે શું થાય ? જ છે અહીં બધું ચાલે ને? છે . આ પચાસ બેલમાં તે શ્રી જૈન શાસનને સાર છે. આ બોલ તે શ્રી જૈન એ શાસનને આરિસે છે. તે સમજી જાવ તે તમારી જિગી ફરી જાય. કાચ ઘરમાં . રહેવું પડે તો પણ મઝેથી ન રહી શકો, મઝેથી વેપાર-ધંધાદિ પણ કરી શકો નહિ. આ ૨ મોજમઝા પણ ન કરી શકે. તેનું અંતર ઘવાયા જ કરે કે- આ બધામાં મઝા છે 5 આવી તો મારું શું થશે? મારે ક્યાં જવું પડશે ? મેટાં કારખાનાના ધણી છાતી કાઢીને ફરે તે ક્યારે બને ? તેને ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા ન હોય કે મહારંભ છે મને નરકમાં લઈ જશે તે. ભગવાનની આ મહત્તવની વાત યાદ ન રહે તે ભગવાનને ભગત કહેવાય ખરો ? ' . - આપણા બધા જ શ્રી અરિહંત પરમાત્માએ સાધુ થઈને જ મોક્ષે ગયા છે. છે જ્યારે બીજા જેટલા આત્માએ મોક્ષે ગયા તે બધા ભાવથી તે સાધુપણું પામેલા જ છે તે જ; તે સમ્યક ચારિત્ર તમારે ન જોઈએ તે બને ? તે સમ્યકચારિત્ર તમે બધા આ આ ભવમાં પામી શકો તેમ છો પણ તમારે પામવાનું મન નથી અને તે પાયા વિના જ મરશે તે પણ તમને દુઃખ નહિ થાય. એટલું નહિ છોકરાઓને પણ સમજાવીને જ ઇ જશે કે સાધુ પાછળ ગાંડા થતા નહિ. અહીં દીક્ષાના અનેક મહોત્સવ ( જવાયા છે જ જ છે તે વખતે તમને શું વિચાર આવે છે ? અનેકની દીક્ષા જુવે તેને દીક્ષા લેવાનું મન થે શું જ ન થાય તે આઝમી કે કહેવાય? ભણેલા-ગણેલ, સમજદ્વાર કહેવાય? તે ચોખા છે વધાવે તે ય દેખાવ કહેવાય કે બીજું કાંઈ કહેવાય? સભા. : પારકાને છોકરા દીક્ષા લે તે અનુમોદના કરીએ છીએ ને ?
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy