________________
૧૫૦ :
: શ્રી જૈન શાસન [અઠવાāિ]
ધને નિદે છે અને મિથ્યાધમને વખાણે છે, એ દુઃખ મને માટું થાય છે. હે સ્વામિન્ ! આપ કૃપા કરે અને એવા ઉપાય મને કહેા કે જેથી, મારા પતિને! આ કુષ્ટ વ્યાધિ નાશ પામે અને ધમની નિદા સમેટાય: એટલે કે-આવી જાતિના લેાકાપવાદને ક્ષય થાય ! કોઢીયાના કાઢ જાય તા જ નિઠ્ઠા સમેટાય એ વાત કહેવામાં વાંધે નથી, કેમકે-અજ્ઞાન લેાક એ વિના સમજે શી રીતે ? શ્રીમતી મયણાસુંદરીને પેાતાને, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં અખંડ શ્રદ્ધા છે, એટલે માતા, પિતા કે રાજ્યના ત્યાગ કરવા પડયા એથી કે કાઢી પતિ મળવાથી, એ વિદુષીને જરાય દુઃખ લાગતું નથી. દુઃખ માગ ધર્મની ટ્ઠિાનું જ જ થાય છે અને એથી જ એણે ગુરૂદેવ પાસે માગણી કરી અને એ માગણીમાં પણ હેતુ શુધ્ધ જ છે. તે છતાં ગુરૂદેવ કહે છે એ જ જોવાનુ છે!
ગમે તેવા ધમી શ્રાવક પણ આખર તે સ`સારી જ ને ? સારું બેડી જાણે પણ અંતે ાણુ ? સ્થળ અને સચેગની અસર આત્મા ઉપર થયા વિના માગ્યે જ રહે. હેતુ શુધ્ધ છે, જરા પણ લેાકેાત્તર મિથ્યાત્વ ન લાગે એવી કાળજીપૂર્વક જ શ્રીમતી મયણાસુંદરી બેલી છે, છતાં પણ ગુરુદેવ સાધુધર્મનુ' સ્વરૂપ કેવી રીતે વર્ણવે છે અને કહેવા ચેાગ્ય કહેવા છતાં ક્યાં સ્વરૂપે કહે છે, તે ખાસ ધ્યાનમાં રાખવ જેવું છે. આજે એવી વાત ચાલે છે કે- ગુરૂ પાસે મયણાસુંદરીએ રોગ મટાડવાની માગણી કરી, ગુરુએ સાંભળી અને ઔષિધ આપી. વગેરે' પણ ગુરૂદેવ તે એ વાતને જ ઇન્કાર કરે છે. આજના એવી જાતિના લાકો, મુદ્દાની વાતને કાં તે ભૂલે છે અને માં તે છૂપાવે છે. શ્રીમતી મયણાસુંદરીની માગણી અશુધ્ધ નથી, પણ જે રીતે થવી જોઇએ તે રીતે થઇ છે : તે છતાં પણ ગુરુના ધર્મ છે કે-ખરાબર ખુલાસાપૂર્વક જ વસ્તુને આપે. સુયેાગ્ય સાંભળનાર કાંઇ ઊંધું લઈ બેસે નહિ. તે માટે દેશનાઢાતા ગુરૂ ધ્યાન આપે જ. ગુરુ અહીંયા કાંઇ પણ ખતાવતાં પહેલા ખુલાસે કરે છે કે
પ્રથમ
“પભણેઇ ગુરૂ દર્દ ! સાહૂણું ન કúએ હું સાવજ કહિઉ` કિ`પિ તિગિચ્છ, વિજજ મતં ચ તત` ચ ॥ ૯ ॥
• હું ભદ્રો ! સાધુઓના કોઇ પણ સાવદ્ય એટલે કે સદેાષ વસ્તુ કાવી પે જ નહિ : જેમકે– ચિકિત્સા, વિદ્યા, મન્ત્ર અને તન્ત્ર !,
આ કથનદ્વારા પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવના ‘શ્રી મુનિચંદ્ર’ નામના ગુરુદેવ સાફ સાફ ફરમાવે છે કે સાવદ્ય કહેવુ એ કઇ પણ રીતિએ લ્યે નહિ અને ચિકિત્સા
શાસનના પુરસ સાતા
‘સાધુએ માટે કઇ પણ એટલે વૈદ્યક, દ્યિા મગ