SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ છ વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ તા. ૭-૧-૯૮: : ૫૪૯ છે સહાય આપવામાં કે તેની પાપક્રિયાઓ કરનારની પ્રશંસા કરવામાં હરકત છે જ શી ? ” પરંતુ આ કહેવું અને કરવું ગેરવ્યાજબી છે. કારણ કે- એમ કરવામાં તે આ સમ્યક ચરિત્રનું પાલન નથી થતું પણ ઉટી વિરાધના જ થાય છે. આથી છે © કર્મના સંચયને ખાલી કરનાર સભ્યશ્ચારિત્રનું પાલન કરવા ઈચ્છનારે, દુનિયાછે દારીની સઘળી આળપંપાળેથી અલગ જ રહેવું જોઇએ. દુનિયાદારીની એકપણ પ્રવૃત્તિ આ સર્વોત્તમ ચારિત્રના ધરનાર માટે અનુમોઘ પણ નથી, એક . તે ઉપદેશ્ય તે હોય જ શાની ? પણ કહેરીમાં પડેલા પામરો ખરે જ, આઇ $ બધી વસ્તુઓનો વિચાર કરવાની દરકાર કર્યા વિના જ, મળી ગયેલી ઉત્તમોત્તમ જે વસ્તુઓને. એક તુચ્છ માનપાનની ખાતર હારી જઈને, પિતાના આત્માને અનંત કાલના ચક્રમાં ધકેલી દે છે. ટક અને આથી જ એકવાર પૂજ્યકેટિમાં ગણાતા આત્માઓ, દીન અને દયાપાત્ર $ બની જાય છે તથા પોતાની જાતને એવી પરાધીન બનાવી દે છે કે- જેઓને ઉપદેશ છે આપવાની લાયકાત પોતે ધરાવતા તેઓનો ઉપદેશ સાંભળવાની અને તેને આધીન થવાની દશ માં પોતે જ મૂકાઈ જાય છે અને એ કારણે તે બેટી વાહવાહની ખાતર છે પામર બની ગયેલા આત્માઓની દશા ધાબીના કુતરા જેવી થાય છે. ૪ (ચૈ શુકલ નવમી, વીર સં. ૨૪પ૬ તારીખ-૭ એપ્રીલ સને ૧૯૩૦ : સેમ ૨ નવપદ દર્શન પુસ્તકમાંથી, વ્યાખ્યાન-ત્રીજું ) ‘ન ૫૪ દર્શન' પુસ્તકના સાતમાં વ્યાખ્યાનમાં રૌત્ર શુકલ ચતુર્દશી, વીર સં. એ એ ૨૪૫૬, તારીખ-૧૨ : એપ્રીલ સને ૧૯૩૦ શનિ ના પ્રવચનમાં પણ સાધુથી કે દિ ઉપદેશ થાય અને કેવો ન થાય તે પણ જોઈએ ના પહુ કુહ પસાયં, કિંપિ ઉવાયં કહેહ મહ પણે જેણેસ દુક્રવાહી, જાઈ ખય અવાયં ચ | ૩ | ” કહે પ્રભો ! આપ કૃપા કરે અને કેઈપણ ઉપાય કહો, કે જેથી મારા પતિના છે આ દુષ્ટ વ્યાધિને અને લકવાદને ક્ષય થાય. વિચારો કે-શ્રીમતી મઠનાસુંદરી શું શું અને કેવું કેવું કહે છે? શ્રીમતી મયણાસુન્દરી કહે કે–પિતા નારાજ થયા, રાજય મૂવું પડયું, સુખસંપત્તિને છે છોડવી પડી અને કેઢી પતિ મળે, એ બધાનું મને જરાપણુ દુ ખ જ નથી, પણ આ કાર્યવાહીના પરિણામે મિથ્યાટિ લેકે શ્રી જિનેશ્વરદેવના
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy