SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ૪૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે તથા વિ. સં. ૧૯૮૬ના માગસર સુદ ૮, સોમવાર, તા. ૯-૧૨-૧૯૨૯ના રોજ જ મુંબઇ, લાલબાગ મુકામે આપેલ “શ્રી આચારાંગ-ધૂતાધ્યયન-૧૨૯માંથી શ્રી જિન૬ વાણું વર્ષ ૨૧ અંક ૨૩-૨૪ પૃ. ૨૭૬માં પણ જે સ્પષ્ટીકરણ કર્યું તે ય જોઈએ. “ઋષભદેવ ભગવાન એમના ક૯૫ મુજબ વતે છે : ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીએ પૂર્વાવસ્થામાં બધું કર્યું પણ પછી કેવળજ્ઞાન છે છે પામી જનતા સામે ધર્મ મૂકો ત્યારે સર્વ સાવદ્ય યોગના પચ્ચકખાણ અમલ પૂરો છે કે અધૂરો ? આજે તો ફાવતી વાત લેવી એ માન્યતા થઇ છે. એને લઇને શ્રી ગઇ જિનેશ્વરદેવનું સ્વરૂપ પરમાતું નથી. પહેલા તીર્થકરને ક૯૫ પણ કળી શક્તા નથી. હું આ પહેલા તીર્થકર કઈ રીતે વતે તે જોવાની દૃષ્ટિ એમની પાસે નથી. ભદેવસ્વામી છે એ આ અવસર્પિણીના પહેલા તીર્થકર. એ થયા ત્યારે જનતાની સ્થિતિ કઈ હતી? શું ? ખોવું, શું પીવું, શું કરવું એ કાંઈ લાકે જાણતા ન હતા. એ વખતે ભગવાન ઝિ છે એમના કલ્પ મુજબ વતે છે, તો પણ એ બધાને શ્રી હેમચંદ્રસૂ. મહારાજા સર્વસાવદ્ય રે જ કહે છે. એ જીવન જે પાપવાળું ન હોત તે, નિરવદ્ય હોત સર્વ રવદ્યોગનું જ પચ્ચકખાણ ભગવાન શું કામ કરત? એ પચ્ચકખાણ કર્યું ત્યારથી પાપ તો કબુલ્યું છે ને ? પચ્ચકખાણ પછીની કાર્યવાહી વિચારવાની કે નહિ? એમાં કમીના ન રાખી તો હું કેવળજ્ઞાન પામ્યા, ધર્મ સ્થાપ્યો અને એના સંચાલન માટે ત્યાગીને નીપા. સર્વ છે સાવઘના ત્યાગથી હવે પૂર્વની કાંઇપણ પ્રવૃત્તિની અનમેદના પણ ન થાય તે કિ અનુદનાથી કરવું કરાવવું પણ આવી જાય છે.' છે સર્વવિરતિ ધર્મનો સ્વીકાર કરનાર આત્માથી શું વિહિત છે અને શું અવિ- 9 હિત છે તે બાબત પણ જે માર્ગદર્શન આપ્યું છે, સ્પષ્ટતા કરી છે તે ય પ્રસંગ છે જ આ ચે તે જોઈએ. ૨. “સમ્યક ચારિત્રના ધરનારથી “પ્રાણાતિપાત આદિ એપણ પાપક્રિયાનો જ વિચારથી, ઉચ્ચારથી કે આચારથી ને કરવાથી, કરાવવાથી કે અનુઢવાદી સ્વીકાર છે જ થઈ શકે જ નહિ. એટલું જ નહિ પણ જે આત્મા જીવનભર સંપૂર્ણ પણે સચચારિત્રનું ? ૪ પાલન કરવા ઇચ્છે તે આત્માએ એક એક પાપ ક્રિયાના ત્યાગમાં અને એક એક 8 શુભક્રિયાના સેવનમાં અપ્રમત્તપણે પ્રયત્નશીલ બનવું જોઈએ. તેનાથી એમ 8 જ ન જ કહેવાય કે-પાકિયાનો અને ત્યાગ કર્યો છે, પણ જેઓએ ત્યાગ નથી કર્યો તેઓને તેવી ક્રિયાઓ કરવાની સલાહ અગર તે તેવી ક્રિયાઓ કરવામાં આ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy