SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પકો દશમો નાધાર જ (ગતાંકથી ચાલુ) –પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદશનવિજયજી મ. ૪ શાસ્ત્રને કેવો દુરૂપયેગ? હવે શે કે શાસ્ત્રને પણ કે દુરૂપયોગ થાય છે? શ્રાવકે હળ ચલાવવા એ છે ધર્મોપદેશ કે પાપપદેશ? “આણંદ કામદેવ ચાલીસ ચાલીસ હજાર ગાયે રાખતા તે આ તમે બે ચાર રાખો તેમાં શું વાંધો ? આવું સાધુથી બેલાય? આ બધી વાત જેને આ છે ન રુચતી હોય તે અહીં જ બોલજે. બલવાની કેઈને પણ છૂટ છે. જે પૂછશો તેને ૨ જવાબ આપવા હું તમારી સામે જીવતો જાગતો બેઠો છું. તેમ છતાં બહાર જઈને છે 'બેલે તે ઠીક નહિ કહેવાય. અહીં ઊટી કરશો તે રૂમાલ આડે ધરીશ. આજુ આ બાજુ કાંઈ બગડવા નહિ કઉં. હવા ખરાબ નહિ થવા દઉં અને ફરી ઊલટી ન થાય છે તે માટે પડીકી આપીશ. બહાર ઊલટી કરશો તે રસ્તે બગાડશો, હવા ખરાબ કરશે હું અને મરકી ફેલાવશો. સાચી વાત સંભળાવવા છતાં પોતાની બેટી ઊલટીને બહાર જ ન કરી મરકી ફેલાવે એ તો પ્લેગના કીડા છે. સાધુ લેગના કીડા નથી. છે આણંદ કામદેવના જીવનમાંથી શું લેવાય? આણું કામદેવના જીવનમાંથી શું લેવાય? ભગવાન મહેતા મળ્યા ત્યાં સુધી જ છે તે એ પરિગ્રહી હતા. પરિગ્રહ વધાર્યો જતા હતા. પણ પ્રભુ મળ્યા. વસ્તુ સ્વરુપ છે હું સમજ્યા કે તરત અંકુશ મૂકે. આ તે પરિમાણ કર્યું તે વખતે જે હતું તેની સંખ્યા જ બતાવી છે. ત્યાંથી લેશ માત્ર આગળ નહિ વધવા માટેની મર્યાદા બાંધી દીધી. ધીમે ધીમે એ એવા બન્યા કે શ્રાવકની અગીયારે પડિમા વહી. શ્રાવક છતાં લગભગ સાધુ- ૪ $ જીવન ગુજાર્યું. રાત્રે પૌષધમાં આખી રાત કાર્યોત્સર્ગમાં રહી દેના ઉપસર્ગ પણ છે સહ્યા, અવધિજ્ઞાન પામ્યા, આરાધના કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચાવી મનુષ્ય થઈને મુક્તિમ. જશે. આ બધા પ્રતાપ તે પરિગ્રહને કે ભગવાન પાસે લીધેલી વિરતિને?? ઉપસંહાર : ટીકાકાર જણાવે છે કે વિવેકહીન અંધ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાએ, પ્રમાઢ દિ અને અશુભ યોગ એ ભયંકર અંધકાર છે. એ અંધકારમાંથી બહાર કાઢી પ્રકાશમાં છે શું લાવવા માટે આ શાસન છે. એ વિષયમાં ગ્રંથકાર હજી પણ વિશેષ શું ફરમાવે છે છે તે હવે પછી....
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy