________________
વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ તા. ૭–૧–૯૮ :
: ૧૪૫ કિ. છે સંસારમાં રૂલાવનારી બને છે. જેમ કે અભવી આત્માએ સંસારના સુખ માટે ધર્મ છે જ કરે છે કે નહિ? વાસુદેવ-પ્રતિ વાસુદેવો સંસારના સુખ માટે ધર્મ કરે છે તેના 2 છે પરિણામે નરક જ આવે છે કે નહિ? આવું બધું એ લોકોને પૂછતા રહેવું. છે
પણ પાછા નૂતન મિત્રે મને ચકાસી જેવા પૂછયું કે- “અર્થકામાભિલાષિણપિ છે છે ધમેં એક યતિતવ્યમ' આ શાસ્ત્રપાઠ તેમના લખ્યા મુજબ ઉત્તરાધ્યયન જેવા આગમમાં જ છે તેનું શું?
' મેં કીધું- તમે પાછા સામા પક્ષમાં ભળી ગયા લાગો છો ? તમે હવે ફૂટી ગયા છે $ લાગો છો આટલું હસતા હસતા કહીને મેં કીધું– આ પરમ પવિત્રા ઉત્તરાધ્યયન થઇ 9 નામના આગમગ્રંથમાં પણ “અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મમાં પ્રવર્તવું એમ જ કે જ કહ્યું છે અને તે પોતે પણ લખે છે કે- “અર્થકામની ઇચ્છા હોય તે પણ ધર્મમાં જઇ
પ્રવર્તવું.” આવું તદ્દન સાચું લખ્યું છતાં તે એમ કહેવા માંગે છે કે “અર્થકામની છે ૨ ઇચ્છાથી ધર્મ કરી શકાય છે. તે તદ્દન ખોટુ જ છે અને સાથે સાથે પવિત્ર આગમઆ ગ્રંથનું હડહડતું અપમાન છે. આ લીટી તે એમ બતાવે છે કે- અર્થ કામની ઈચ્છા- ક જ વાળાને પણ ધર્મ કર્યા વિના છૂટકો નથી. ધર્મ જ આરાધે તે જ ઈષ્ટ પ્રાપ્ત થશે. ૨ પર ખરેખર અહીં “ધર્મ જ આરાધવો” એ મુખ્ય વાતને તે લેકે અર્થ-કામની વાતને છે ૩ મુખ્ય બનાવવા માટે કચડી રહ્યા છે. અહીં અર્થ-કામની ઇચ્છાથી ધર્મ આરાધવાની છે આ વાત છે જ નહિ. પણ અર્થ-કામની ઈચ્છાળાએ પણ ધર્મ વિના ચાલશે જ નહિ તે જ આ વાત છે. મુંબઈ જવાની ઈચ્છાવાળાએ મુંબઈની ગાડીમાં જ જવું પડશે. આ વાક્યમાં પણ જેમ મુંબઇની ગાડીમાં જ જવાની વાત મુખ્ય છે. પણ મુંબઈ જવાની ઇચ્છા મુખ્ય હું નથી જ. તેમ ઉત્તરાધ્યયન સૂત્રને પાઠમાં સમજવું.
ચરી વાપરવાની ઇચ્છાવાળાએ પણ દીક્ષા જ લેવી જોઈએ. આ વાતમાંથી હું રિ છે. અર્થો લખું છું હવે તમે જ સાચું ખોટું નકિક કરજે
- ૧. ગેચરી વાપરવાની ઈચ્છાવાળાએ પણ દીક્ષા વિના છૂટકો જ નથી. ૨ ન. ૨. ગેચરી વાપરવાની ઇચ્છા હોય તે પણ દીક્ષા જ લેવી. નં. ૩. ગોચરી વાપરવાની ઈચ્છાથી દીક્ષા લેવાય.
આ ત્રણમાંથી અમને તો ત્રીજો અર્થ છેટે લાગે છે અને એવું જ ઉત્તરાધ્યયન તે માટે કર્યું છે તેવું લાગે છે. આવું મારા નૂતન મિત્રને બેલતા અટકાવીને મેં કીધું Sિ
હમણાં નહિ જવાબ પછી આપજે, લેખિત. ક્યાં કોની મુખ્યતા છે તે પણ જણાવો.