________________
૫૪૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ છે હવે અમારી જ પકડેલી બેટી વાત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવાના.” આ ભાવનું છે તેમણે અમને જણાવ્યું છે.
ક૫ના ચિરાથી ઉપસાવેલા મિત્રોને મેં કહ્યું- તે લોકો તમને આટલું સાચું હું કહી દે છે. તે તો ખરેખર ધન્યવાઢ આપવા ઘટે. પણ તે સાચી વાત જાણ્યા પછી જ તમે કેમ નથી સ્વીકારતા મિત્રજી? તમે તો હવે તે ચર્ચા બંધ કરો. બીજુ કે પિતાની
સાચી કે ખોટી વાતને સાબિત કરવા માટે શાસ્ત્રના પાના ફેંકવા તે શાસ્ત્રની આશાતના ? જ છે, પિતાના મતાગ્રહની પુષ્ટિ છે. શાસ્ત્ર આ બાબતમાં શું કહે છે? તે રીતે હજી ૨ શાસ્ત્ર જોઈ શકાય.
પડછંદ કાય મિત્રને હઠય-પટ થયો. તેમણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું. હવે આ જિજ્ઞાસાવૃત્તિ આવી હતી. એટલે મેં તેને કહ્યું- જુઓ સદ્યમ પામેલા હે મિત્ર રત્ન! છે આપણા શાસ્ત્રમાં- “અર્થ—કામના અભિલાષી વડે ધર્મ કરવા યોગ્ય છે” આવું આવે. પણ “અર્થ-કામની અભિલાષાથી ધર્મ કરવા યોગ્ય છે? આવું ક્યાંય નહિ આવે. તે
દા. ત. મેક્ષની અભિલાષા વાળી વ્યકિતને અર્થ-કામની અભિલાષા પણ જશે અને તે છે તે દૂર કરવા માટે ધર્મ કરે. પણ તે અર્થ-કામની અભિલાષાથી ધર્મ ન કરે. પણ ધર્મમાં
સ્થિર રહેવા માટે ધર્મ કરે. મોક્ષાર્થીને અર્થકામની અભિલાષા જાગે તે દૂર કરવા અને છે ધર્મમાં સ્થિર રહેવા માટે ધર્મારાધનથી અર્થ—કામ માંગે તે પણ તેણે અર્થકામ માટે
ધર્મ નથી કર્યા પણ ધર્મમાં ચિત્ત સ્થિર કરવા માટે જ ધર્મ કર્યો ગણાય છે. મેં જ છે. આટલું કીધું કે તરત જ આ નૂતન મિત્રે મને કહ્યું કે- આ તે એવું ક્યું કે- “હું છે ૨ મુંબઈ જવા મુંબઈની ગાડીમાં બેઠે અને વચ્ચે આવતા સ્ટેશન પરથી પસાર થઉ તો છે પણ મુંબઈ જ જઈ રહ્યો કહેવાઉં.” મેં કીધું– હું પણ એ જ ગાડીમાં બેસી રહેવાનું
ક્યાં ક ઉતરી પડો તે મુંબઈ જતા ના ગણાય. તમે મેક્ષ માટે ધર્મ કરા કરાવો એટલે જ અર્થકામ આદિની વાતે વિચારવાની જ નથી રહેતી. અર્થ-કામ પણ આખરે શા ર માટે માગવાના છે? સંસારમાં મોજ મજા કરવા માટે માગવાના છે? પૂછો તે લોકોને. છે કે તમે અર્થ-કામ માટે ધર્મ કરવાનું કહે છે તે સંસારમાં મોજ-મજા મળે માટે કે છે અમે ધર્મમાં આગળ આવીએ માટે ? હિ. મેજ-મજા પડે માટે તો એ લકે બેલી જ નથી શકવાના અને વર્ગમાં આગળ રે વધવા માટે કહેતા હોય તે પૂછવાનું કે તે મેક્ષના ઈરાદાથી ધર્મ કરવાનું કહેવામાં
તમારૂં બગડી શું જાય છે? મેક્ષના ઈરાઢાથી ધર્મ કરનારને અર્થ–કામની અભિલાષા આ સંસારમાં રીબાવતી નથી. જ્યારે અર્થ-કામની ઈચ્છાથી ધર્મ કરનારને તે ઇચ્છા