________________
વર્ષ ૧૦ અ૪ ૧૯-૨૦ તા. ૭-૧-૯૮ :
ભટ્ટની જેમ ખાટે ખાતુ મિથ્યાભિમાન કર્યા કરવાથી થતી અવઢશા તરફ વાર'વાર મારૂ' મન જવા લાગ્યું.
ત્ય
તે પડછંદ કાય બોલ્યા- કયાં સંસ્કૃત આતા હૈ ?
: ૫૪૩
આ પ્રશ્નથી મારી રહી સહી હિંમત પરસેવા બનીને વહી જવા લાગી. મેં કીધું શું લેશેા, ચા, દૂધ, કાફી ?
પડછંદ કાય કહે
કુછ નહિ. મેં તેા ચર્ચા કરને આયા હું. મેરે સવાલેાકા
જવાબ
મેં કીધું– તુમને તેા મને એક જ સવાલ પૂછા હૈ. તેા · સવાલેા” શબ્દ કેમ વાપરતે હૈ.
પેલાએ ભૂલ સ્વીકારી. હવે મારામાં ઘેાડી ગરમી આવી. છતાં ય સાવચેતીના પગલા રૂપે તેને ચાની શરમમાં નાંખવા કીધું' લેાને ચા, ચલેગા.
પેલા કહે અચ્છા તુમ ખાત કહેતે હા તેા ચાય લે લૂગા. શૈભી સંસ્કૃત પઢા નહિ હું મુજે પાપટકી તરહ યહ સંસ્કૃતકા પાઠ પઢાયા ગયા હૈ.
હવે મને વિજયની વરમાળા મારા ગળા તરફ આવવાની પાકી ખાત્રી થઇ. મેં પૂછ્યુ યાર! પહેલે તુમકે વા લાગે એ સમજાવ્યા છે તે મને સમજાવે.
તે ખેાલવા લાગ્યા– આમ તેા સ`સારના સુખા માટે ધર્મ ન જ કરાય મેાક્ષ માટે જ કરાય, અને મેાક્ષ માટે કરાતા ધર્મ સમયે અકામની અભિલાષાકર્મના ઉદયથી થઇ હેાય તે તેની માંગણી ભગવાન આગળ કરાય પણ તે અર્થ-કામમાં લહેર કરવા માટે નહિ પણ મેાક્ષ માટે કરાતા ધર્મમાં ચિત્ત મગ્ન બનાવવા માટે' આવું મેાક્ષ માટે ધર્મ કરવાનું. હેનર લેાકોનું તદ્દન સાચુ' જ છે. પણ અમે એક ઉંધી માન્યતા પકડી લીધી હેાવાથી હવે તે છેડી નથી શક્તા માટે અર્થ-કામની ઇચ્છાથી ધર્મ ન કરાય તે શુ' પાપ કરાય આવા કુતર્ક લગાવ્યા કરીએ છીએ. હવેતેા પકડેલુ અમારે છેડવુ' તેા નથી પણ સાબિત કરવા માટે શાસ્ત્રપાઠા શેાધવા છે. ભલેને પછી અમે અધૂરી લીટી લઇએ. તેમ કરીને પણ અમે અમારૂ' સાચુ' સાબિત કરવાની ભાવનાવાળા છીએ. અમે ખાટા જ રસ્તે છીએ.' જે અકામ છેડવાનુ. ભગવાન કહી ગયા
તેના માટે ધર્મ કરવાનુ. ભગવાન કઢિ કહે ખરાં? શાસ્ત્રા પણ ધર્મને જ ઉપાદેય મનાવે છે. અ કામને નહિ આટલી સ્પષ્ટ અને સત્ય વાત શાસ્ત્રમાં હાવા છતાં અમે