________________
૨ ૫૪૨ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) અને 8 તેણે તો મને ફટફટ પાઠે સાંભળાવ્યા. હું તે સંસકૃતથી ડરી ગયો. હવે શું થશે? છે ભદ્રંભદ્ર! આપણા “મેક્ષ માટે જ ધર્મ કરાય એ સિદ્ધાંત સામે આ તે ખતરનાકકરપીણ-ઘાતકી આક્રમણ કહેવાય.
મિત્રને પૂછયું- તે શું કીધું? મિરા કહે- હું તો બાઘાની જેમ સાંભળી ગયો.
મેં કીધું- પણ તારે કહેવું તે હતું કે ચાલો તમને ભદ્રંભદ્ર પાર સંસ્કૃતના છે આ જાણકાર પાસે લઈ જઉ.
મિત્ર કહે- તમે સંસ્કૃત તે જાણતા નથી. ' મેં કીધું– ભલા માણ! એ સંસ્કૃતની વાત કરવા માટે ત્યાં જ આપણે એને ૨ જ કહેત કે- ભાઈ! ભેંસ આગળ ભાગવત ને વાંચે. 2 મિરા કહે- તે આપણે ભેંસ ના ગણાઈએ?
' મેં કીધું – અરે ડાબા ! આપણે તો ભેંસ જ કહેવાઈએ પણ ઈ બેસ આગળ જ ભાગવત વાંચનાર કે કેવો કહેવાય? હવે પાછા ફરી આવે ત્યારે એમને તું મારી જ જ પાસે લઈ આવજે. અને એણે કંઈ તને આપ્યું છે? ૬ મિત્રે મને તેનું “ન્યાય સિદ્ધાંત મુક્તાવલી નામનું ફરફરીયુ તાવ્યું. હું
ફફડો. અરે ! આ તે પ્યોર સંસ્કૃત અને એમાંય પાછો ન્યાય. અરે ! બાપ. હું કયાં છે છે આ અંજાળમાં ફસાણે. હવે મારા અજ્ઞાનનું પ્રગટીકરણ થવાની ઘડીઓ જ ગણાતી આ જ હતી. મને તો તાત્કાલિક કંઈ સમજાયું જ નહિ. એટલે મિત્ર પાસે મારૂ અજ્ઞાન પ્રગટ
કરવું ય ઉચિત ન લાગતા મેં કીધું હવે છે ને એ તારા મિત્રને લઈને જ આવજે. જે ૦ આમાં તને કંઈ હજમણ નહિ પડે. અમે બે ય હમજી લઈશું. પણ તું ડરીશ નહિં. જ જ આપણે જાણી લઈએ કે ઈશું કહેવા માંગે છે? એ કેવો હોંશિયાર છે તે પણ જાણી શક જ લઈએ. ઈ આપણી જેવા આગળ ડોબા જેવો સંસ્કૃત ભાષાની વાત કેમ કરે છે? .
મિત્રો કહે- સારૂ આવશે ત્યારે ચોકકસ લઈને આવીશ.
મને થયું હાશ! જીંજાળમાંથી હમણાં તે છૂટ. આગે દેખા જાયેગા. અરે રે હું ડગ્નકા કયા.
બીજા જ દિવસે મારો મિત્ર તે પેલા અર્થકામના અભિલાષા વાળા લઈ આવ્યો. છે પડછંદ કાયા શરીર, મેં મનમાં કીધું માર્યા. હવે તે ચોક્કસ મુશ્કેલી આવશે. જીવરામ