________________
* ખાટું ન લગાડતા હૈ। ને !
—શ્રી ભદ્રંભદ્ર
હું ભિખારીએ! અમારે ત્યાં ખાવા માટે દીક્ષા અપાય છે, ચાલે.”
હું બહારથી ઘર તરફ પાછા ફરી રહ્યો હતા. મને વાંચવાના શેાખ છે ખરા. મેં એક વાકય વાંચ્યું. (જો કે અહી' લખુ` કે નહિ તેની મથામણ છે. પણુ વાય ભૂલાઈ જશે તે એમ માનીને લખી નાંખુ છુ. એક મૂતરડી ઉપર લખેલું કે, ‘અહીં આવીને ભલભલા મૂતરી જાય છે.’ હું આ વાક્યના ભાવનાજ્ઞાન– ઐશ્ન...પર્યા —રહસ્ય સુધી જવા પ્રયત્ન કરવા લાગ્યા. અને મને રહસ્ય ફેટ થયા કે ઘણીવાર ડરી જવાના કારણે આવું થઇ જતુ હાય છે પણ મૂતરડી જેવા સ્થળે આ વાકયને કઇ સંબંધ બેસતા ન હતા છતાં કેાઇ ટીખળખોરે એ વાકય રચયતાના આશયનુ ખૂન કરીને ક્યાંનુ વાકય કેવા સ્થળે જોડી દીધું તે જાણી મને હસવું આવ્યું. દુનિયામાં ગજબ લેાકેા છે પછી તા હું. આ જ વાકયના રહસ્યાર્થીના ચિંતનમાં ખાવાયા. તે મને ભાન થયું કે– ‘સાલુ આપણે ત્યાં જૈનશાસનમાં પણ પેલા ટીખળખારાની જેમ ક્યાંનું વાક્ય ક્યાંનુ ક્યાં જોડી દેનારા ફળદ્રુપ ભેજાએ કેટલા બધા છે.' આ તત્વ ચિંતનમાં ઘર આવી ગયું. ત્યાં મારી વાટ જોતા મારા પેલા શાસ્ત્રીય મિત્ર બેઠા જ હતા. હું ઘેર આવ્યેા ન હતા ત્યાં સુધી તેણે તેના મનમાં મને પૂછવા માટેની પ્રશ્નોની હારમાળા ગેાઠવી રાખીને મન: પ્રસન્નતા મેળવી હતી તે હવે હું મળતા તેને પ્રશ્નો પૂછતાં આ પૂછું કે નહિ ? આવું કયાં પૂછ્યું ? આને નહિ આવડતું હેાય તા ?” આવી ૫નાએથી તે બિચારા વ્યાકુળ બની ચૂક્યા હતા. મે જ તેને કહ્યું ‘જો મજા ઇન્તજાર મે' હું વા મિલન મેં નહિ.' આ સાંભળતાં જ મિત્રના મનની વાત મને સમજાઈ ગઈ તેવું મિત્રને લાગી આવ્યું.
તેણે કહ્યું- ભદ્રંભદ્ર! તમને સસ્કૃત આવડે છે ?
મેં કીધું- આવડવુ' જોઇએ. પણ હુ· શીખ્યા નથી છતાં પૂછેને તમ તમારે ગમે તે ભાષાના પ્રશ્ન.
મિત્રે હ્યું– મારા એક સંબધી મિત્ર એમ મને સાંભળાવી ગયા કે ‘અકામાભિલાષિણાાપ ધમે એવ યતિતવ્યમ્ એટલે કે અ કામની અભિલાષાવાળા વડે પણુ ધર્મમાં જ પ્રયત્ન કરવા જોઇએ. આવા અર્થકામની ઇચ્છાથી ધર્મ કરવાના શાસ્ત્રપાઠ છે તેા તમે કેમ માનતા નથી ? અરે! નૈયાયિકોના કોઇ મુક્તાવલી જેવા ગ્રંથના પણુ