SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ છે પર: .: શ્રી જૈન શાસન (અઠવાડિક) { - - - - - છે વંદનાથે જઈ રહ્યા છે. પરમ તારક રિલેકનાથનું આવાગમન સાંભળી હર્ષિત બનેલા { આ શ્રી મંડુકશ્રાવક પણ ઉચિત વેષભૂષાદિથી અલંકૃત થઈ ભગવાનને વંદનાર્થે જઈ # રહ્યો છે. નગરમાંથી બહાર નીકળી જેટલામાં તે આ ઉપર્યુકત અન્ય તીર્થીઓની બહુ { દૂર પણ નહિ અને બહુ નજીક પણ નહિ ભૂમિમાં આવ્યું. તો ભગવાન પાસે જતા છે તેને જોઈને તે બધા ભેગા થઈ તેની પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે ૧ મંડુક! તારે ધર્માચાર્ય ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાની પ્રરુપણ કરે છે તે કઈ આ રીતના જણાઈ?? ૧. ત્યારે મંડુકે તેઓને કહ્યું-“ધર્માસ્તિકાયાદિ વડે પિતાનું કાર્ય કરાય તે તે કાર્ય ! કે લીંગ વડે અમે તેના અસ્તિત્વને જાણીએ છીએ. જેમ ધૂમાડાથી અગ્નિનું કાર્ય જણાય છે ૧ છે તેમ. વી છે, તેઓ વડે કાર્ય ન કરાય તે અમે જાણી શકીએ નહિ. આવા પ્રકારના કાર્યાદિ રિન્ડન–હેતુએ વડે જ છશ્વસ્થ જીવને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય છે. જો કે કે છે ધર્માસ્તિકાયાદ્ધિ આપણને પ્રતીત નથી પરંતુ કાંઈક કાર્યાઢિ લિંગથી જણાય છે. તેના { અભાવથી અમે નથી પણ જાણતા.” તેથી ધર્માસ્તિકાયાદિ અપરિજ્ઞાનનો સ્વીકાર કરતાં મંડુકને ઉપાલંભ આપતાં તેઓએ કહ્યું કે-“હે મંડુક ! જે તું આ અર્થને પણ જાણતા નથી તે તું શ્રાવક શેને?” આ પ્રમાણે તે અન્યતીર્થિક વડે ઉપાલંભને પામેલે અને તેઓ વડે અદશ્યમાન B હોવાથી ઘર્માસ્તિકાયાકિને અસંભવ કહેવાય તેથી તેના પ્રતિકાર રુપે તેણે ક કહ્યું છે છે “હે આયુષ્માને વાયુકાય વાય છે? તેઓ–હા, વાય છે. મંડુક–વાતા એવા વાયુકાયના રુપને જુએ છે? તેઓ-ના, તે અર્થ સમર્થ નથી. મંડુ–પ્રાણ સહગત પુદગલ છે? તેઓ -હા, છે. મંડુક-તમે ધ્રાણ સહગત પુદ્ગલના રુપને જુએ છે! તેએા-ના, મંડુક-અરણિ સહગત અગ્નિકાય છે? તેઓ–હા, છે. મંડુક-તમે, અરણિકાષ્ઠ સહગત અગ્નિકાયના રુપને જુએ છે? તેઓ-ના.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy