________________
વર્ષ ૧૮ અષ્ઠ ૩+૪ તા. ૨૬-૮-૯૭
: ૫૧
પૂછડું છેાડવાના નહિ, પણ તેથી સત્ય કાંઈ ઢંકાઈ જતું નથી, અધર્મી-પાપાત્માએ નરક ન માને તેા નરક બંધ નથી થવાની. ગુનેગારા જેલ ન માને તા દુનિયાની જેલે પણ બંધ નથી થવાની.
આ
આપણે માની વાત સમજવી છે, માર્ગ સમજીને જીવનમાં ઊતારી આપણું કલ્યાળુ કરવુ છે, પરિચિતાના આત્માનું કલ્યાણ થાય તેવા પ્રયત્ન કરવા છે. જિજ્ઞાસુએને સાચુ સમજાવવું છે, ઊંધુ* ગણિત ગણનારા સસ્કૃતિપ્રેમીઓથી આપણી જાત બચાવવી છે. તેના ફ્દ!માં ફસાઈ આત્મઘાતક પ્રવૃત્તિ ન ણુઈ જાય તેની કાળજી રાખવી છે. આપણી શ્રધ્ધામાં ખામી ન આવે તેટલા તેા સાવધ–સાવચેત બનવું જ છે. બધા સ્પષ્ટ ઉન્મા ગામીએ ગમે તેટલા વેપારી પેપરા'માં હબાળા મચાવે તેથી કાંઇ સમજુએ .માં અંજાવાના જ નથી. સત્ય વાત-માર્ગનું ડીમડીમ ગાયા જ કરવાના છે. અધારી રાત આગીયા પણ પથક બની જાય. દરેક કાળમાં માર્ગના સુજ્ઞાતા તા અપ જ રહેવાના પણુ અપની જ કિંમત રહેવાની, અને ગેાશાળાના અગિયાર લાખ ‘ટાળુ” જ ગણાવાનું, શાસ્ત્રપ્રસિદ્ધ શ્રી મ ુક શ્રાવકની વાત વિચારી આપણી શ્રધ્ધા પણ તેવી છ,ન વવી છે. જેથી આવા લેભાગુએ આપણુ દિલ-મિાગ તે ન જ ફેરવી શકે. કદાચ આચરણ વધતું ઓછું થાય તે જ્ઞાનિએ નભાવી લેશે. પણ શ્રદ્ધાની પાલ તા કાઇ જ નભાવશે નહિ.
શ્રી રાજગૃહી નગરની પાસે ગુણશીલ નામનું ચૈત્ય છે. તેના નજીકના પ્રદેશમાં કાલેાઢાયી—શવાલાદાયી વગેરે ઘણા અન્યતીથિકા રહે છે. એકવાર તે બધા ભેગા થયા અને પરસ્પર આ પ્રમાણે આલાપ–સ'લાપ થયેા કે, ‘ભગવાન શ્રી મહાવીર ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયાને પ્રરૂપે છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયને અચેતન અને જીવાસ્તિકાયને ચેતન રુપે પ્રરુપે છે. તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયને અરૂપી અને પુદ્ગલાસ્તિકાયને રૂપી એમ પ્રરુપે છે. તે અદૃશ્યમાન હાવાથી સચેતન અને અચેતન રૂપે કઇ રીતના
મનાય ’
તે જ નગરમાં મંડુક નામના એક શ્રમણેાપાસક વસે છે જે મહા ઋદ્ધિવાળા, લેાકમાન્ય, જીવાજીવઢ તવાના જ્ઞાતા અને ધર્મકાર્યમાં મગ્ન મની પેાતાના કાળને પસાર કરે છે.
હવે એકવાર્ં શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજા રાજગૃહી નગરીમાં ગુણશીલ ચૈત્યમાં સમાસર્યા. તેથી ભાવિક નગરજના પાત-પેાતાની ઋધિને અનુસારે ભગવાનને