________________
પ૩૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] . લઇ કેટલાંક દારૂ પાન કરીને નાચતા હતા, કેટલાંક ભયાનક અવાજ કરતા હતા તે કેટલાક
તે બાણ વરસાવી રહ્યા હતા. અને કેટલાંક મલની જેમ બાહુફેટ કરી રહ્યા હતા. છે. છે ચારે બાજુથી કુતરાથી હાથીની જેમ ઘેરાઈ ગયેલા નળે તરત જ રથમાંથી જ જ ઉતરીને કેશમાંથી (મ્યાનમાંથી) તલવાર ખેંચી કાઢી અને ઘુમાવા માંડી. આ જ ક્ષણે આ દમયંતી પણ રથને છોડીને તરત નળની પાછળ દોડી અને હાથથી નલને પકડી )
રાખીને કહ્યું-“આ ભરતાર્ધની (વિજય અપાવનારી) તલવાર છે સ્વામિન્ ! આ શક્તિ- ર છે હીન સસલા જેવાએ સામે આ ભરતાર્થની વિજયી તલવારને ખેંચી કાઢીને, તાણને
તલવારને શરમાવો નહિ. આ સસલાઓ આ તલવારને લાયક નથી નાથ ! આ સસલા રે કે જેવા શક્તિહીન ઉપર આ મહામૂલી તલવાર ન ચલાવાય સ્વામિનું ?” આટલું કહીને જ
મંતીએ વારવાર હોંકારા પાડવા માંડયા હુંકારના શબ્દો બધા ભીના કાનમાં તીક્ષણ લોઢાની સેયની જેમ ભેંકાયા. અને દરેક ભીલે ત્યાંથી જીવ બચવતા ભાગી છૂટયા. $ ભાગી રહેલા તેમની પાછળ નળ-દમયંતી પડયા. અને પોતાના રથી ઘણું દૂર છે નીકળી જતાં આ બાજુ બીજા ભીલે આ રથને લઈને ભાગી છૂટયા. ભાગ્ય પરવારે છે ત્યારે પુરૂષાર્થ પણ કામ ન આપે. છેલ્લે છેલલે બાકી હતુ તે રથ પણ હુંટાઈ ગયે.
હવે નળ દમયંતીને હાથ પકડીને ભયંકર અટવીમાં ભમવા લાગ્યા. નળ-દમ-૪ આ યંતીને પાણી ગ્રહણના પ્રસંગને યાઢ કરાવ્યો. દેવિ ! આ રસ્તેથી આપણે રથમાં ૨ છે બેસીને નિર્ભય પણે તમારા ઘરેથી મારા ઘરે આવતા હતા. અને આજે ભયભીત દશામાં જ હું મારા ઘરેથી તમારા ઘર તરફ પગે ચાલતા જઈ રહ્યા છીએ.
ચાલતા ચાલતા વગડાના તીક્ષણ કાંટાઓ પૈકર્ભિ=ઢમયંતીના પગને વિધિ છે છે નાખતા તેમાંથી છૂટતી રુધિરની ધારાથી વૈદર્ભિના લોહી રંગ્યા પગલા પૃથ્વી ઉપર કપડવા લાગ્યા. તરત જ નલે પિતાના વસ્ત્રને ફાડી નાંખીને દમયંતીના સુકોમળ છે છું ચરણોમાં બાંધ્યા. એક સમય ભોગોના ભૂતકાળમાં દમયંતીના મરતકે પટ્ટ બંધ કરનારો છે ર હતો. આજનો સમય લેહીની નીકળતી પીડા શમાવવા પગમાં વસ્ત્ર બંધાવતો હતે. છે છે જ્યાં રત્નજડિત વીજણ નિરંતર વીંઝાતા હતા તે દમયંતીને આજે વૃક્ષનીચે છે બેસાડીને તાલવૃત તથા વસ્ત્રાના પાલવથી નળ વીંઝણું નાંખી રહ્યો હતે.
- કમળ પત્રના પાંઢડાના બીડા બનાવીને જલદીથી જળ લઇને આવીને નળ . છે પિંજરાની તરસી સારિકાની જેમ દમયંતીને પાણી પાતો હતો.