________________
. મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણુ-૧૯ ]
શ્રી રાજુભાઇ પ`હિત
આ ભરતાની વિજયી અસિધારા છે, નાથ !
ભરતા ના ધણી આજે પેાતાની પત્ની દમયંતી સાથે માત્ર આબરૂ ઢાંકવા પૂરતા જ પેતાની પાસે બાકી રહેલા એક-એક વસ્રને પહેરીને કરૂણુ રૂદન કરતી દમયતી સાચ્ચે રથમાં બેસીને કેશલાનગરીના સીમાડાથી દૂર જઈ રહ્યો હતા.
નલ રાજાએ હવે કરૂણ વિલપતી દમયંતીને પૂછ્યુ - જવાના સ્થાનને નિ કરીને જ બુદ્ધિમાનેા પ્રવૃત્તિ કરે છે. કહેા દેવ ! હવે ક્યાં જઈશું ?
તીક્ષ્ણ બુદ્ધિવાળી દમયંતીએ કહ્યું- મુંડનપુર તરફ જઇએ, ચાલેા નાથ! ત્યાં મારા પિતા છે તેમના અતિથિ બની તેમના ઉપર અનુગ્રહ કરે!.
નલરાજે કહ્યું- સારથિ ! રથને કુંડનપુર તરફ હકાર,
અને રથ કુડનપુર તરફ જવા લાગ્યા. એક સમય હતેા કુંડનપુરથી સૈન્યસાજન-માન સાથે આ જ રસ્તે વસ્ત્રાલ કારાથી દૈદીપ્યમાન દમયંતી નળરાજા સાથે કાશલા નગ એ આવી હતી. આજે વસ્ત્રાલંકાના તેા શું માત્ર આબરૂના ઢાકણને એઢીને એક વસ્ત્ર સાથે નળ-ઢમયંતી કોશલાથી 'ડિનપુર તરફ જઇ રહ્યા હતા. એક વખતના ભતા ના ધણી દમય તીના શણગારને પણ સાચવી ના શકયા. લેાઢાની તલવારથી ગ્રામેા ખેડીને વિજયી બનેલેા ભરતા ના ધણી એક નાની એવી લાક્ડાની સાગઠીથી જિગીથી બાજી હારી ચૂકયા હતા. શરીર ઉપરનુ એક શ્વેત વસ્ત્ર વીતેલા વૈભવના દિ.સાને નજર સામે જ લાગ્યા કરતું હતુ અને એ વૈભવી યાઢ નળદમયંતીના કેલને બેચેન બનાવ્યા કરતી હતી. રથ ભલે ડિલપુરની ક્રિશા તરફ આગળ જતે હતેા પણ નળ-દમયંતીના મન કાશલાના વૈભવી ભૂતકાળ તરફ ફર્યા હતા.
પાછા
આગળ જતાં એક ભયાનક જંગલ આવ્યુ. હિ'સક પ્રાણીઓની ગર્જના-ગાડચિંધાડ-ખુત્કાર-ફૂં ફાટથી જગલ ભેંકાર બન્યુ હતુ. આવા પણ અરણ્યમાં નલરાને રથ આગળ વધ્યા અને થાડા જ આગળ જતાં યમના દૂત જેવા ભયાન—બિહામણા એક યૂથે આવીને નલના રથને ચારે બાજુથી ઘેરી લીધેા. નળરાજાએ જોયુ. તે કેટલાંક ભીલા વનુષ ઉપર બાણ ચડાવીને ઉભા હત્તા, કેટલાં શિ’ગડું વગાડતા હતા.