SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ 8 વર્ષ ૧૦ ટ ૧–૨૦ તા. ૭–૧–૯૮ : : ૫૩૯ દુઃખની સહન ન થઈ શક્તી વેઢના વૈભિએ પૂછયુ- હવે કેટલી અટવી છે પસાર કરવાની છે ? મારૂ હુય તે અહીં જ ચિરાઈ જવાને કંપી રહ્યું છે. છ નલે કહ્યું- દેવિ ! આ અટવી તે પૂરા સે યોજન લાંબી છે અને આપણે તે એ હજુ પાંચ જન જ આવ્યા છીએ. ધીરજ ધરો દેવિ ! આ વાત ચાલી રહી છે ત્યાં જ સૂર્ય અસ્ત થયો. અશોક વૃક્ષના (આસે પાલવના) પઢડા એકઠા કરીને તેને ડીટા વગરના બનાવિને નલરાજાએ એક પથારી તૈયાર કરી. અને દમયંતીને કહ્યું- દેવિ ! નિદ્રા કરવાને છે આ સમય છે. દુઃખને વિસારી દે તેવી સખી જેવી આ નિદ્રા છે. ચાલો, ઉઠો આ ક પણ શમ્યાને અલંકૃત કરે. અને શાંતિથી સૂઈ જાવ. કમય તીએ કહ્યું- નાથ ! અહીં ગાયોના ભાંભરવાના અવાજ સંભળાય છે. બાજુમાં ગામ હોવું જોઈએ. ચાલો ત્યાં જઈને શાંતિથી નિર્ભિકપણે રવિ પસાર કરીએ. નલે કહ્યું- તે ગામ નથી, પણ તાપસનો આશ્રમ છે દેવિ ! જેને ઉદય અશુભ કે છે તેવા મિથ્યાત્વી તાપસને સંપર્ક આપણને ઉચિત નથી. તાપસની સંગતિથી છે જ સમ્યકત્વને નાશ થાય છેદેવિ ! સમ્યકત્વને વિનાશ વેરી નાંખતા તાપસના આશ્રમની ર શમ્યા કરતા વન-જંગલની આ પણ શમ્યા છે બેટી છે ? દેવિ ! જયાં માત્ર પ્રાણ ભંગનો જ ભય છે પણ સમ્યકત્વ ભંગનો ભય નથી. તેથી દેવિ ! અહીં જ સુખેથી ૨. સૂઈ જાવ. તે આશ્રમ તરફ મન ના કરો. હું દ્વારપાળની જેમ તમારો પ્રતિહારી બની છે જાગતે રહીશ. આમ કહી પણ શમ્યા ઉપર પિતાનું અર્ધ વસ્ત્ર પાથરતા પાથરતા . 9 નલને પ્રિયા દમયંતીની તે ભવ્ય રૂ–રેશમ-મસૂરની સુંવાળી શય્યાઓ સાંભરી આવી . ૨ વા કઠેર મન કરી આંસુને ખાળી રાખીને નલે મયંતીને કહ્યું- દેવિ ! જેવી તેવી જ વર્ક પણ આ મ રી શય્યા છે. તેમાં તમે સુખેથી સૂઈ જાવ ડર રાખશે નહિ.” અરિહંતને વંદના કરીને અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને દમયંતી છે પણ શય્યા ઉપર સૂઈ ગઈ. ના પવિત્રતા કયારે ? એક વપુઃ પવિત્રીકર તીર્થયાત્રયા, ચિત્ત પવિત્રીકર ધર્મવાંચ્યા છે વિત્ત પવિત્રીકુરુ પાત્રદાનતઃ કુલ પવિત્રીક સારિવતા છે તીશાયાત્રા વડે શરીરને, ધર્મની અભિલાષાથી ચિત્તને, સુપાત્રદાનથી વિત્ત-ધનને છે અને સદ આચરણથી કુલને પવિત્ર કરવું જોઈએ.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy