________________
.: ૫૩૫
8 વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ : તા. ૭–૧–૯૭ : © રાખવાના બdલે હજારો જિનમંઢિરે જિર્ણોધ્ધાર માગે છે તેમાં ખચી નાખવા જોઈએ. છે જેથી બીજા પાંચ હજાર વરસ સુધી મંઢિરે દેવવિમાન જેવા ટકી રહે, અને ખરેખર કે કે જે જિનમંદિરોને જિર્ણોદ્ધારને અંજાજ કરાય તે દેવદ્રવ્યની રકમ પણ ઘટે તેમ છે. છે ત્યારે ફાજલ બે કેમાં મૂકી રાખતા ટ્રસ્ટીઓને સમજાવવા જોઈએ કે-આવા અમૂલ્યધનને જ છે તે યોગ્ય જિનમંદિરમાં વાપરી દેવું જોઈએ. છે તે જ રીતે હજારે જીણ શિણ થઈ ગયેલી હસ્તલિખિત પ્રતોનો પણ જ્ઞાનદ્રવ્યથી જ જિર્ણોદ્ધાર કરવો જોઈએ. ભૂતકાળમાં સચવાયેલા શાસ્ત્ર જ આજે ઉપગમાં આવે છે પણ તે રીતે આ જે સચવાયેલા શાસ્ત્ર ભવિષ્યકાળમાં અતિ ઉપયોગી બનશે. માટે આપણું જ
મહાપુરૂષના રચેલા અનેક ગ્રંથોને ફરી ફરીને હસ્તલિખીત કરવા માટે લહીયાઓને એ છે બેસાડીને આ કાર્ય કરાવવું જોઈએ. તે જ્ઞાનદ્રવ્યને એક રૂપિયો પણ બચે નહિ. પછી બેંકમાં મૂકવાની વાત જ ક્યાં આવે ?
પં. ચંદ્રશેખર વિ. મ. સા.ના પુસ્તકે જે જ્ઞાનખાતામાંથી (લેન લઈને વ્યાજ ૪ ભરીને પણ !) છપાવાનું શરૂ થશે તે ઘણી ગંભીર ભૂલ થશે. તેઓના એક પણ રે પુસ્તકમાં જિનાજ્ઞાગર્ભિત વાત આવતી જ નથી માત્ર રાજકારણને સંસ્કૃતિની વાતોને એ પોતાના વિચારોને મરોડ જ આપવામાં આવે છે. બધી બુકસમાં એકની એક જ વાતે ર નો સાર આવતા હોય છે. આ બધી બુકે કઢાચ લોકેને આજના સંદર્ભે કેટલીક જ ઉપયોગી પણ હશે! પણ પચાસ વરસ પછી આ પુસ્તક એ કાળના સંદર્ભમાં જરા S પણ ઉપયોગી હશે ખરા? જ્યારે આપણા મહાપુરૂષોએ રચેલ આગામે આદિ પંચાંગી કે તે ૨૧ હજાર વરસ સુધી એક સરખી ઉપયોગી છે. તે જ્ઞાનદ્રયને ઉપયોગ શામાં છે કરાય? છે. પંન્યાસજીના પુસ્તકમાં અનેક વિરોધાભાષી વાતે છપાતી હોય છે. એક જગ્યાએ ૨ માઈકનો કટ્ટર વિરોધ કરતા વિચારો છપાયા હોય તે બીજા પુસ્તકમાં વડીલો રજા આપે છે તે માઈક વાપરવાના વિચારોના લાભાલાભ પણ બતાવ્યા હોય ! એક પુસ્તકમાં દેવ- ૪ આ દ્રવ્ય તે શું પણ ધર્મોઢાના કેઈપણ ક્ષેત્રનું દ્રવ્ય ભૂલથી પણ ન વાપરવાનું લખ્યું $ હોય તે બે જા કેઈ પુસ્તકમાં ધર્માતાદ્રય તે શું પણ દેવદ્રવ્ય ને પણ છુટથી પૂજાછે આંગી કેસર-સુખડ બધામાં છુટથી વાપરવાનું લખ્યું હોય! કેઈમાં ગુરૂપૂજનની બોલી જ દેવદ્રવ્યમાં જવી જોઇએ (નહિતર સાધુને આશકિત થઈ જાય) તેવું લખ્યું હોય તે
કઈમાં ગુરૂપૂજન વૈયાવચ્ચમાં લઈ જવાનું ઢોલ પીટયું હોય. (ત્યારે પાછી આશક્તિવાળે છે હું તેમને જ જવાબ તેમની સામે સવાલ તરીકે ખડો થાય ત્યારે પાછો એમને જવાબ