________________
( ૫૩૪ :
: શ્રી જૈન શાસન (ડવાડિક) ૨. પિતાના ખર્ચે બનાવેલ છે, મેતીશા શેઠ વગેરેની પાલીતાણાની દુકે જે તે ભાગ્યછે શાળીએાએ પોતાના જ સંપૂર્ણ દ્રવ્યથી બનાવેલ છે. માટે આ જિનાલયે પિતાના , એ નામથી ઓળખાય તે બરાબર છે પણ અન્ય દેવદ્રવ્યથી નિર્માણ પામતા કે દેવદ્રવ્યના છે ૪ આંશિક ઉપગથી પણ નિર્માણ પામેલા મંઢિરોને કઈ વ્યક્તિ પોતાનું મંઢિર કહી છે શકે નહિ. પિતાનું નામ નિર્માણ કરનાર તરીકે ઓળખાવી શકે નહિ. અને મહેન્દ્રભાઈ
ત્રિકમલાલ શાહને આ ઘડીએ વિનંતી પણ કરીએ કે તપવનના સંચાલકો તે આજે આ આ રૂપિયા મેળવવા ગમે તે કક્ષાએ નીચે ઉતરી જશે. પાંચ કરોડના તપે.વનનું નામ $ પચીસ લાખ રૂા. આપનારને નામે બનાવી દેશે. પણ દાતા તરીકે આપને સ્વિકારવું કે છે છે નહિ તે ખાસ વિચાર કરશે. બાકી સે બસો વરસ પછીના લોકે દેવદ્રવ્યના રૂપિયે જ દેવવિમાન જેવું બનાવેલ દેરાસરને મહેન્દ્રભાઈના સ્વદ્રવ્ય બનાવેલ જિનાલય તરીકે જ ઓળખશે. તે તે બધા દેષના ભાગીઢાર મહેન્દ્રભાઈ ગણાશે.
બીજી માગણી છે જ્ઞાનદ્રવ્યની ! અને તે પણ પ્રાચિન શાસ્ત્રોના પુનરૂદ્ધાર માટે છે જ નહિ, પણ પં. ચંદ્રશેખર વિ. મ. સા.ના પુસ્તક પ્રકાશિત કરવા માટે? અને તે પણ છે જ મારા સાધુ-સાધ્વીજી કે જ્ઞાનભંડારો માટે જ નહિ, સમસ્ત પ્રજાને વાચવા માટે! છે અને તે પણ પડતર મૂલ્ય વેચવા માટે નહિ, પણ ૧૫ થી ૨૫ ટકા નફે રળવા માટે ! જ ર હ8 થઇ જાય છે ને ! આનાથી તે હવે નીચે ઉતરવું હોય તે પણ નીચે ઉતરવા ? જ માટેની ખાઈ હોય જ નહિ. છેલ્લી લીમીટ-મર્યાતા–હદ આવી ગઈ છે ! ( શાસ્ત્રકારોએ ધર્મોઢાદ્રવ્યને વ્યાજે લેવાની જેનો માટે સખ્ત ના લખી છે જેથી જ
દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય કે વૈયાવચ્ચ દ્રવ્ય વ્યાજે લેવાય નહિ. કારણ કે તેનું વ્યાજ ટકો છે છે કે બે ટકા ગણીને આપે પણ નફે વધારે થતો હોય તે એ વધારાના પિયા જે તે ૨ જ દ્રવ્યથી કમાયા હોઈ તે કમાણી અંગત ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય?
- જ્યારે કમલ પ્રકાશન ટ્રસ્ટ કે જે પં. ચંદ્રશેખર વિ. મ. સા.ના પુસ્તક પ્રકા- જ શિત કરે છે તેઓની જેનસંઘ પાસે ૫૦ થી ૬૦ લાખ રૂા. ની જ્ઞાન ખાતાની રકમની માગણી મૂકી છે. અને તેનું ટકે વ્યાજ જ્ઞાન ખાતે આપવાની વાત જણાવી છે. અને જ ૨૫ ટકા સંસ્થા નફે કરી પુસ્તકો વેચે છે? ત્યારે ખરેખર આ રીતની તેમની માંગણી છે. વ્યાજબી છે? સંઘાથી આ પ્રવૃતિ માટે પૈસા આપી શકાય?
એમણે પૈસા મેળવતા અપીલ કરતા આગળ લખ્યું છે કે–આમ પણ રકમ બેંકમાં નકામી પડી રહે છે. એને અમો શ્રેષ્ઠ ઉપયોગ કરીશું !” આ ઉપયોગ શ્રેષ્ઠ કહેવાય છે છે બેંકમાં રકમ ખરેખર રાખવાની જરૂરત જ શી છે? દેવદ્રવ્યના રૂપિય. બેંકમાં પડી