________________
૫૩૨ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ આ માનતા તેની રજુઆત કરી તેઓશ્રીને શાસ્ત્રા વિરૂદ્ધ પ્રરૂપણ કરનારા કે ઉસૂત્રભાષી ૬ ૨ તરીકે બઢનામ કરવાની મને વ્રત્તિ ધરાવનારા પં. શ્રી અભયશેખર વિ. કે ૫. પૂ. છે છે આ. . શ્રી ભુવનભાનુ સૂ. મ. સા.ને શાસ્ત્ર કે ન્યાયથી પરિમિત બુદ્ધિવાળા તરીકે એ માનવા કેણ તૈયાર થાય ? પિતાને અને તે પોતાના પરમગુરૂદેવ આ. કે. શ્રી ભુવન- ૬ કે ભાનુ સૂ. મ. ને પરિકમિત બુદ્ધિવાળા માનવાના મઢમાં પ. પૂ. આ. કે. શ્રી રામચંદ્ર છે ર સૂ. મ. કે તેમના વર્ગને પરોક્ષ રીતે એટલે કે આડકતરી રીતે અપરિકતિ બુદ્ધિવાળા જ જ તરીકે સિદ્ધ કરવા મથનારા પં. શ્રી અભશેખર વિ. એ જ પહેલા શ્રુતજ્ઞાનમાં અટવાયા કે વગર ચિંતાજ્ઞાનને સહારે લઈ ભાવનાજ્ઞાન સુધી પહોંચી શાસ્ત્રના પાઠોને (ગમે 8 તેવા બુદ્ધિથી ઉપજાવી કાઢેલા નહી) અર્થ કરવો જોઈએ તે જ એ પાઠોનો સાચો જ અર્થ કરવા દ્વારા શાસ્ત્રોને ન્યાય આપનારા બની શકવાના. નહિતર અનુચિત એવા જ આ સૂચિત અર્થ કાઢી છેટી રીતે ખંડન કરવા દ્વારા શાસ્ત્રોની આશાતના કરવાની સાથે છે પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. જેવા અનેકાનેક મહ પુરૂની અને વિ પૂર્વાચાર્યોની આશાતનાના ભાગીદાર બનવાનું પાપ પણ લમણે ચૂંટવાનુ જ એવું. ન જ છે અને એટલા માટે શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન આ ત્રણેનું અવલંબન લઈ
બુદ્ધિને શાસ્ત્ર પરિમિત બનાવી શાસ્ત્રપાઠના સાચા અર્થ કરવા જોઈએ અને એમ દિ કરવામાં જ સ્વ-પરનું સાચુ શ્રેય છે !
– પ્રેમપ્રિય
છે. પ્રભુ! દૂર કરો અંધારું – પૂ. મુ. શ્રી મિક્ષરતિવિજયજી મ
હે પ્રભુ! ઓડિયન્સની અપેક્ષા વિના આંબાની ડાળે બેસીને એકલી એકલી મનર મૂકીને ટહુતી કેયલ જેવા મારે થવું છે, દેરાસરમાં હોઉં ત્યારે ! છે હે પ્રભુ! રૂપ તે અનેરાં યાં, પણ તારું રૂપ એટલે તારું રૂપ ! સ્પર્શ કર આ પણ ઘણેરા માણ્યા, પણ તારો સ્પર્શ એટલે તારો સ્પર્શ ! નેહ તે જેકે, બહું કે કે એાછાએ આપ્યો છે મને. પણ એમાંય તારે સ્નેહ એટલે તારો સ્નેહ !
હે પ્રભુ! મને સ્મરણશકિત આપ, દેરાસરમાં તારી સાથે કરેલી વિરાગ અને જ છે ત્યાગની વાત મને ઘરમાં, રસોડામાં અને દુકાનમાં બધે જ ઠેકાણે બરા૨ યાદ રહે! જ
હે પ્રભુકેટકેટલી મથામણ કરી છૂટયો છું હું. હવે હું આ ભાર એક ક્ષણ આ પણ ઊંચકી શકું એમ નથી, હવે તે પ્રભુ, તું જ આવ અને મારાં તમામ મહોરાં હું ૬. એક ઝાટકે બધાની વચ્ચે જ ઉતારી દે.