SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વર્ષ ૧- અંક ૧૯-૨૦ તા. ૭–૧–૯૮ : : ૫૩૧ . તેવી રીતે ઉપમિતિ ભવ પ્રપંચા થા ગ્રંથમાં “અર્થકામી હિ વાં...છતામપિ છે છે પુરુષાણાં ન ધર્મવ્યતિરેકે સસ્પદ્યતે, ધર્મ વતાં પુનરતતિ સ્વતઃ એપનીમેતે તો છે અર્થ કામાર્થિ ભિઃ પુરુષ પરમાર્થ ધામ એવ ઉપાશ્ચાતું ચુક્તઃ તસ્માત સ એવ પ્રધાન ઈતિ” એ પ્રમાણે પુસ્તક પૃષ્ટ અર પરને પાઠ ધર્મની પ્રધાનતા બતાવવાના 8 સંદર્ભમાં છે. અથ –કામને વાંછનારા એવા પણ પુરૂષને અર્થ-કામ ધર્મ વગર મળતા નથી ? અને ધર્મવાળાઓને કલ્પના પણ ન હોય ને પોતાની મેળે પ્રાપ્ત થઈ જાય છે એથી ૪ અર્થ કામ જેને જોઈતા હોય તે પુરૂએ પરમાર્થથી એટલે કે વાસ્તવિક રીતે ધર્મનું છે જ ઉપાઠાન કરવું ચુ છે. અહિ “એવ” શબ્દ દ્વારા ઉપમિતિકાર એ જણાવવા જ છે માંગે છે કે પાપનું ઉપાઠાન કરવુ ચુક્ત નથી. પાપ કરવાથી અર્થ-કામ નથી મળતા જ પણ ધર્મ કરવાથી જ અર્થ—કામ મળે છે માટે ધર્મ એજ પ્રધાન છે. અહિ પણ 8િ છે “અતે અર્થ કામાર્થિ ભિ: પુરૂષઃ પરમાર્થ તે ધર્મ એવ ઉપાયાનું ચુક્તઃ” આ રીતના જી ૨ પાઠથી અર્થ કામ જેને જોઇતા હોય એવા માણસને પણ ધર્મ જ કરવો પડે પણ પાપ જ કરે તે બરોબર નથી એવો જ અર્થ કરવો ઉચિત છે કેમકે અહિ ગ્રંથકારને ધર્મની ગઇ આ પ્રધાનતા બનાવવી છે પરંતુ અર્થકામ માટે ધર્મ કરાવવા ઈષ્ટ નથી એનું કારણ એ છે છે છે કે અન્ય ગ્રન્થમાં અર્થ કામ માટે કરેલા ધર્મને વિષ અને ગરલ અનુષ્ઠાન કહીને ૨ અક્તવ્ય તરીકે કહ્યું છે પ્ર : ન્યાયસિદ્ધાન્ત મુકતાવલી ગ્રન્થના ભાષાન્તરમાં ૧૯૦ માં પાના પર પાંચમા ફકામાં પં. શ્રી અભયશેખર વિ. મ. જે લખાણ કર્યું છે એના પરથી છે જ આશંકા થાય છે કે પરિકમિત બુદ્ધિ કેની ? પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. છે ૨ સા.ની કે ૫. શ્રી અભયશેખર વિ. તથા પ. પૂ. આ. કે. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. છે ની ? તે શા આશંકાનું સમાધાન જણાવશે. ઉત્તર : કયો ધર્મ અને કેને ધમ બલવનિષ્ણાનુબંધી (પરિણામે ભયંકર ર. આ દુઃખ લાવનાર) અને અકર્તવ્ય છે અને કયો અને કેને ધર્મ બલવઢનિષ્ઠાનનુબંધી $ (પરિણામે દુઃખ ન આપનાર) અને કર્તવ્ય છે એની જેને જાણકારી નથી અને જેઓ આ ઉત્તરાધ્યયન મૂત્ર વૃત્તિઓમાં જે પાઠ નથી એવા કેક ઠેકાણેથી ઉઠાવીને લીધેલા અથવા પિતાના ભેજાની પિંઢાશમાંથી ઉપસ્થિત કરેલા અને ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિના નામે લોકોને આ આ ઉન્માર્ગે દોરવા માટે રજુ કરેલા “અર્થકામાભિલાષણપિ ઉમે એવ યતિતવ્યમૂ” એ જ પ્રમાણેના પાઠ દ્વારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. જે નથી
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy