________________
વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ તા. ૭-૧-૯૮ :
પાણીના બિંદુ જેટલા અત્ય૫ હાય છે.
છતાં એ મનુષ્યની સુખ-સમૃધ્ધિમાં (ભેગામાં) માનવ આસક્ત હેવાના કારણે ધર્મના યેગક્ષેમ એટલે કે ધર્મની પ્રાપ્તિ અને પાલનને જાણતા નથી.
: ૫૭
તેથી ડાભના ઘાસના અગ્રભાગ ઉપર રહેલા પાંણીના બિન્દુ જેવા અત્યપ કામણેાગાના ત્યાગ કરીને વિષયાભિલાષી એવા પણ માનવે ધર્મમાં જ પ્રયત્ન કરવા જોઇએ. આ રીતે ઉત્તરાયન સૂત્રની વૃત્તિએના પાઠાના યથાશ્રુત અર્થ થાય છે.
હવે અર્થાંના તાપ સુધી પહેાંચીએ તેા પૂર્વાપર સૂત્ર કે અન્યશાસ્ત્રાની સાથે કેવા સંગત્ત અર્થ થાય અને તાપ સુધી પહોંચીને અથ ન કરવામાં આવે તેા કેવા વિરોધ પૂર્વાપર સૂત્ર કે અન્ય શાસ્ત્રાની સાથે આવે તે જાણવા જેવુ છે.
માનવ ધર્મની પ્રાપ્તિ (યેાગ) અને ધર્મનું પાલન (ક્ષેમ) નથી કરી શકતા એનું કારણ એને મળેલા ભાગોની અને નવા ભેગાને મેળવવાની ને ભાગવવાની આસક્તિ છે અભિલાષા છે આવી ભાગવિષયેાની આસક્તિ કે અભિલાષાવાળા માનવને પણ ધમાં પ્રવૃત્તિ કરાવવા માટે ઉત્તરાયન સૂત્રના વૃત્તિકાર (ટીકાકાર) મહાપુÀÀ‘સાગરસમા દેવાના વિષયભાગાની અપેક્ષાએ મનુષ્યના વિષયભેગા ડાભના ઘાસના અગ્રભાગ પર રહેલા જ બિન્દુ જેવા છે.’ એવા સૂરાકારના કથનનુ' તાત્પ એ જણાવે છે કે
દેવલાકના સાગર જેવા દેવતાઇ ભાગે ભાગવ્યા છતાં તૃપ્તિ ન થઇ તે બિન્દુ તુલ્ય અં૯૫ અને તુચ્છ એવા માનવના ભેગામાં કઈ રીતે તૃપ્તિ થવાની છે ? અર્થાત્ નથી થવાની માટે વિષયભાગેને ભાગવવાના અભિલાષ હોય તે પણ આવા વિષયભાગાભિલાષી માનવે વિષયભાગાના ત્યાગ કરીને ધર્મની આરાધનામાં જ પ્રયત્ન કરવા જોઇએ અને એ ધર્મમાં પણ એવી તાકાત છે કે વિષયભાગાના ત્યાગ પૂર્વક ધર્મારાધના કરનારની વિષયભાગની અભિલાષાના એ ધમ નાશ કરી નાખશે.!
આ રીતે ઐક‘પર્યા સુધી પહેાંચીને સૂત્ર અને વૃત્તિકારાના પાઠાના અ કરવામાં પૂર્વાપર સૂત્રના કે અન્ય શાસ્ત્રોની સાથે કાઈ જાતના વિરાધ આવે તેમ નથી. તયાગતા ભેગાભિલાષિણાઙપિ ધમે એવ યતિતવ્યમ.’ ‘તયાગતા વિષયાભિલાષિણાપિ ધમે એવ ચતનીયમ.’
આવા સૂચમાં સ્પષ્ટ નિર્દેશ નહાવા છતાં ઉત્તારાયન સૂત્રના વૃત્તિકાર (ટીકાકાર) મહાપુરૂષો આ રીતનું કથન કરવા દ્વારા અને પાઠામાં પિ' શબ્દના પ્રયાગ કરવા દ્વારા એ પણ કહેવા માંગે છે કે મેાક્ષના અભિલાષીએ તા માનવીય વિષયભેગાના