SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ પર૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ' ' . . જ પરની વૃત્તિ (ટીકા)માં “મનુષ્ય ભંગાઢ ધર્મ પ્રભાવદિવ્યભેગાપેક્ષયાસ્યપા તતસ્તત્યાગ ૨ આ ભેગાભિલાષિણાડપિ ધર્મ એવ યતનીયમિતિ.” ક, પૃ. ૧૧૬૧ ઉપર પ. પૂ. આ.દેવ શ્રી શાંતિસૂ. મ. સા.ની “શિહિતા' નામની છે ી વૃત્તિમાં “તે ચ ધર્મ પ્રાણદિવ્યભેગા પક્ષીવંપ્રાયઃ તતસ્તન્યાગતો વિષયાભિલાષિણાપિ છે છે ધમએવ યતિતવ્યમિત્યભિપ્રાયઃ " ૧૧૬૫ પૃ. પર આ. દેવ શ્રી કમલસંયમસૂરીજીના “સર્વાર્થસિદ્ધ નામના વિવજ રણમાં તે ચ ધર્મ પ્રાપ્યદિવ્યભેગાપેક્ષય કુશાગ્રબિંદુમાયા એવ તતસ્તસ્યાવાદ વિષાભિ- ૨ લાષિણાડપિ મેં એવ યતિતવ્યમિતિ ! જૈન શાસનની એક આ અનુપમ પદ્ધતિ છે કે જ્યારે જ્યારે સૂત્રોના અર્થ જ કરવાના હોય ત્યારે જે પૂર્વાપર સૂત્ર કે અન્યશાસ્ત્રની સાથે વિરોધ આવતો હોય ત્યારે છે. માત્ર શ્રુતજ્ઞાનમાં અટવાયા કરીને યથાશ્રુત (ઉપરછદ્રલો) અથે પકડી રાખવો ઉચિત છે ર નથી. પરંતુ ચિંતાજ્ઞાન દ્વારા ભાવનાજ્ઞાન સુધી પહોંચી સૂરાને પૂર્વાપર સૂરા કે અન્ય જ શાસ્ત્રની સાથે વિરોધ નું આવે એ રીતે અર્થ કરવું જોઈએ જેથી સૂત્ર અને અર્થની 6 છે. આશાતનાના પાપથી બચી જવાય. કુશાગ્ર એટલે ડાભના ઘાસની અણી ઉપર રહેલ જલબિંદુને સમુદ્રના પાણી સાથે જ રે માપવું જોઈએ તેવી રીતે મનુષ્યના ભેગોને દેવોના ભોગે સાથે માપવા જોઈએ. જેમ કે એ અજ્ઞાની–જડ માણસ ડાભના ઘાસની અણી ઉપર રહેલ જલના બિંદુને સમુદ્ર જેવું છે માને છે તે રીતે મુઢ માણસ ચક્રવર્તી આદિના ભેગોને દેના ભેગા જેવા માને છે ? ૬ પરંતુ એવું નથી જેમ પાણીનું બિંદુ એ બિંદુ જ છે સાગર નથી સાગર એ સાગર છે છે જ છે પણ બિંદુ નથી. પાણીના બિંદુ અને સાગરના પાણી એ બેની વચ્ચે મેટું છે આ અંતર છે. સાગરનું પાણી અપાર છે જ્યારે પાણીનું બિંદુ અત્ય૫ છે તેવી રીતે ? ચક્રવર્તી આદિના પણ ભેગો ગમે તેવા હોય તે પણ દેના ભેગોની આગળ એ છે ૨ મનુષ્ય બિંદુ તુલ્ય છે અ૯૫ છે. . છે . દેવનું આયુષ્ય પપર્મ અને સાગરોપમનું દીર્ઘતિદીધું હોય છે અને મનુજ નું (કર્મભૂમિના) મોટામાં મોટું પણ આયુષ્ય સંખ્યાત વર્ષનું જ હોય છે તે પણ 2 છે દેવોના પાપમસાગરોપમના આયુષ્યની આગળ ડાભતૃણના અગ્રભાગ પર રહેલા જલ બિંદુ તુલ્ય છે અર્થાત્ અતીવ અલ્પ છે અને એકસીડન્ટાદિના ઉપક્રમો લાગતા તૂટી જ જ જાય તેવું સોપકમ પણ હોય છે માટે જ દેવાનું સુખ અને સમૃદ્ધિ સમુદ્ર જેવા કે અપરંપાર હોય છે જ્યારે મનુષ્યના સુખ-સમૃદ્ધિ ડાભના ઘાસની અણી પર રહેલા 8
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy