________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ધર્મ સંસારમાં રખડાવે અને મેાક્ષ માટે કરેલેા ધમ મેાક્ષમાં પહેાંચાડે' ખાવુ લખનાર દિવ્ય દર્શીન પગના પ્રણેતા પ. પૂ. આ. ભ. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા.ને ઉત્સૂત્રભાષી કે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરનાર તરીકે પ્રખ્યાત કરવા પં. શ્રી અભયશેખર વિ. ગણીનું મન અને જીભ તૈયાર થશે ખરી ? નહી જ. તેા એમના જેવી જ આવી શાસ્ત્ર સમ્મત રજુઆત કરનારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સાને અધ્યાહાથી ઉત્સૂત્રભાષી કે શાસ્ત્ર વિરૂધ્ધ પ્રરૂપણા કરનાર તરીકે જૈનેતર ગ્રન્થમાં પૂ. આ.ભ. શ્રી રામચંદ્ર સૂ મ.ના નામે તેમની માન્યતા બહારનું લખાણ કરી જૈનેતામાં હીણપત દેખાડવાનું કાય' કરવું એ પં. શ્રી અભયશેખર વિ.ના સયમ જીવનને શાલે ખરૂ કે કલંક્તિ કરે ?
૫૨૪ :
પ્ર-આના સ્પષ્ટ સૂચિતાર્થ એવા કેમ ન થઇ શકે કે અથ કામની ઈચ્છા છે તે ધર્મ ન કરાય, અધર્મ (પાપ) કરાય ? કારણ સસારી જીવાની ધર્મ અને અધર્મ એ એજ પ્રવૃત્તિ છે નામ જેવી ત્રીજી કોઈ પ્રવૃત્તિ નથી ( નહિતર તેા ત્રીજી રાશિના જીવ મરનાર નિહ્નવ રાહગુપ્તના અનુયાયી બની જવુ પડે) એટલે ધર્મ ન કરાય એને અ અધ કરાય એવા થઇ જ જાય.' આ રીતના લખાણમાં ૫. શ્રી અભયશેખર વિ.એ જે સૂચિત અર્થ કાઢયા કે અર્થકામની ઈચ્છા છે તેા ધમ ન કરાય તે અધર્મ (પાપ) કરાય. તે સૂચિત અર્થાંમાં સત્યાંશ કેટલા છે?
ઉ૫. શ્રી અભયશેખર વિ. મ. ઉપરાકત લખાણ કરીને અર્થકામની ઇચ્છા છે તા ધર્મ ન કરાય–પાપ કરાય. આવા જે સૂચિતાર્થ કાઢયા છે તે તદ્દન રહ્યથી વેગળા છે એ સૂચિતામાં જરા પણ સત્ય નથી એમ નહી પણ અસત્યથી સભર છે. પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા, પ્રથમ તેા અર્થ કામની ઇચ્છા છે ા કરાય.’ આવું પેાતાના જીવનમાં ક્યારેય પણ ખોલ્યા નથી તેમજ એમના પ્રવચનમાં ક્યાંયે આવુ. લખાયું પણ નથી. હમેશા એએશ્રીના પ્રવચનમાં એવા જ રણકાર હતા કે અથ કામ મેળવવા માટે કે મેળવવાની ઇચ્છા આશ'સાથી ધર્મ ન કરાય.
ધર્મ
ત
પ. પૂ. આ. દે. શ્રી ભુવનભાનુ સૂ. મ.ની શ્રધ્ધામાં પરિવર્તન આવ્યુ અને સ`સાર માટે પણ ધ થઇ શકે.' એવી એએશ્રી પ્રરૂપણા કરવા લાગ્યા અને એ વાતના પ્રચાર કરવા માટે ‘સસાર માટે ધર્મ ન થાય તે શું પાપ થાય. સંસાર માટે પણ ધર્મ થઈ શકે.’ આવી રીતના લખાણવાલા સ્ટીકરે! ગામે ગામે ઉપાશ્રયાદિ ધર્મ સ્થાનામાં લાગવા લાગ્યા ત્યારે એ સ્ટીકરા વાંચીને લેાકા શંકાનું સમાધાન મેળવવા વ્યાખ્યાનમાં , પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ને પ્રશ્ન પૂછતા કે ‘સંસાર માટે ધર્મ ન થાય તે। શું પાપ થાય' ત્યારે પૂજ્યશ્રી તેના પ્રત્યુત્તરમાં ઢાકી વગાડીને કહેતા કે સ`સાર માટે ધર્મ પણ ન