________________
૫૧૮ :
.: શ્રી જૈન શાસન [.ઠવાડિક]
પરન્તુ આજે આ સમ્યગ્દર્શન પામવું પણ ભારે પડે તેવુ' છે. તે માટે આપણી વાત ચાલે છે કે, સામાયિક લેનારને મુહપત્તિ પડિલેહવાની હેાય છે. તે મુહપત્તિના જે પચાસ મેલ છે તે બધા સમજી જાય તે તેને સમ્યક્ત્વ થયા વિના રહે નહિ સભ્યજ્ઞાનના ખપ લાગ્યા વિના રહે નહિ અને સભ્ય ચારિત્રને પામ! માટે તે તરડા હાય. રાજ સામાયિક કરનારને મેટાભાગને આ ખેલ આવડતા નથી તેનું શું કારણ છે ? ધર્મ સમજવાની સામગ્રી નથી મલી માટે નથી સમજતા કે સમજ નથી માટે નથી સમજતા જે ક્રિયાઓ ધર્મની કરેા છે. તે શા માટે 81 તેની ય ખરમાટાભાગને નથી. આ પચાસ મેલ સમજી જાય તેના માટે આ ભગવાનના ધર્મ પામવા સહેલા છે. અનંત ઉપકારી અનંતજ્ઞાનિઓએ ખાપણા માટે એવા સુંદર ક્રિયાયેાગ બતાવ્યા છે, તે જે જીવ સમજીને કરે તે જરૂરથી સમ્યગ્દન પામે, સભ્યજ્ઞાન પણ પામે અને ચારિત્ર માહનીયક નડતુ હા, તે તેને ય તાડીને સમ્યકચારિત્ર પામીને, તેની સુર આરાધના કરીને વહેલામાં વહેલે મેાક્ષે જાય, જાય ને જાય જ.
આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષે ગયા, તેમની પરમ તારક આજ્ઞા પાળીને તેએ! કરતાં અસખ્યાત ગુણા બીજા આત્માએ મેગ્ને ગયા. તે આપણા નંબર કેમ ન લાગ્યા ? શું શ્રી અરિહંતપુરમાત્મા આપણને નહિ મળ્યા હાય ? શ્રી નવકાર મંત્ર ગણનારને ચિંતા થઈ કે ‘તું કેમ સ`સારમાં પડી ગયા ? ’ રાજ શ્રી નવકારમ`ત્ર ગણે તેને આ સંસાર ગમે કે એક મેાક્ષ જ ગમે ? તેન સમ્યગ્દર્શન પણ ? ન થાય આના ય તમે સાચા જવાબ આપી શકતા નથી તેનું એક જ કારણ છે કેહજી પણ આ સ’સારનુ સુખ અને તેને અનુકૂળ સામગ્રી ખુખ જ ગમે છે. તમને આ સ'સારનુ' સુખ ખુબ ગમે છે ? અનુકૂળ સામગ્રી પણ ખુબ ગમે છે ? જયારે જ્યારે તે ગમી જાય ત્યારે આઘ્રાંત લાગે છે ? ‘જો આ સંસારનું સુખ અને તે સુઝના સાધન -સ્વરૂપ સ ́પત્તિ ઉપર રાગ થશે, તેને આધીન થઇશ તે। મારે સ’સારમ ઘણું કહ્યું. ભટકવુ' પડશે' તેમ તમને થાય છે ? સંસારના જ ગાઢ પ્રેમી જવા ગમે તેટલા ધર્મ કરે તેા પણ તેમની મુક્તિ થાય નહિ. તેવા અનંતીવાર ધર્મક્રિયા કરનારા યુ પામ્યા નથી અને હજી પણ ધર્મ પામવાના નથી.
અભવ્યા, દુભવ્યા અને ભારેકમી ભવ્ય જીવાને અનંતીવાર શ્રી અતિપરમાત્મા મળે; અન તીવાર ધર્મ કરે તેા પણ તેમને ધર્માંની પ્રાપ્તિ ન થાય. આપણે જે ધર્મ