________________
{ } સન્માર્ગને ડહાળવાના પાપથી બચો!
– શાસનભકત –
i ?
ભગવાન શ્રી જિનેશ્વરદેએ સ્થાપેલા માર્ગની જેઓને યથાર્થ શ્રધ્ધા થઈ જાય 1 છે તેવા શ્રાવકે પણ માર્ગથી જરા પણ વિરુદ્ધ પ્રવૃત્તિ ન થઈ જાય, વચન ન બેલાઈ જાય કે, મનમાં વિચાર સરખો ય ન આવી જાય તેની પૂરી કાળજી રાખે છે. જે શ્રાવકે છે આવા “શ્રદ્ધા” હાય તે સાધુએ જે સર્વ સંગના, સર્વ પદ્યાર્થીના ત્રિકરણ ગે
ત્યાગી છે તેમની શ્રદ્ધા સંપૂર્ણ હોય તેમાં નવાઈ નથી. કારણ માર્ગની પૂર્ણ શ્રદ્ધા, ૬. ૧ માર્ગનું યથાર્થ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન અને તદનુરૂપ પ્રવૃત્તિ જ આ વિષમકાળમાં છે 5 આત્માને સંસારસાગર તારવા માટે સમર્થ છે. આ સર્વ સામાન્ય સર્વજન સુપ્રસિધ્ધ છે વાત હોવા છતાં પણ આ વિષમકાળના પ્રભાવે સંસ્કૃતિ પ્રેમી અને પર્યાવરણને પ્રેમ : આત્માને કેટલું ઊંધું સમજાવે છે તે માટે તેમના વિચારને પડઘો પાડતું સાહિત્ય છે જે રીતના હાલ પ્રગટ થાય છે, પ્રચારાય છે તે કેવું અનર્થકારી-ખોટું છે તે ઉપર સામાન્ય વિચાર કરવો છે.
- લેકેની શ્રદધાના મૂળને કેવા હચમચાવે છે અને “રાજા ઋષભના નામને કે 4 “વટાવી અને દુરૂપયોગ કરવામાં આવે છે જે વિચારતા સજજોને તેમના પ્રત્યે દયા છે ન ભાવ પેઢા થાય છે. પણ ઘણીવાર આત્માની અયોગ્યતા એવી પ્રબલ હોય છે કે મહાછે પુરૂષોની કરુ નું પણ નિષ્ફળ જાય છે. તેમને મન મહાપુરૂષ “કરુણા” પાત્ર લાગે છે. { આવા લેકના ઉન્માર્ગગામી વિચારવાયુમાં આપણે આત્મા ચક્રવાતને ભોગ ન બને, 4 અટવાઈ ન જાય તે માટે આ પ્રયત્ન છે. આજના પ્રચારયુધ્ધના સમયમાં પ્રચારના છે માધ્યમ ખરીદી પિતાની પિપુડી વગાડી લોકોને વશ કરવા તે ખુબ જ સહેલું કામ છે.
દંભના પારને ખુઢ બ્રહ્મા પણ પામી શક્તા નથી તેવી લકેતિ છે તો સામાન્ય લેક છે છે ક્યાંથી પામે? એ તે ગાડરિયા પ્રવાહમાં તણાઈ જાય. આનું મૂળ ભેજું જેનું છે તેના હિંયામાં ખરેખર દયાભાવ વચ્ચે હોય તે અનેકના હિત સાથે ચેડા થાય તેવી પ્રવૃત્તિ છે ન જ કરે. પણ જે ખુદ્ધ ભગવાનને પણ છોડે નહિ તે સામાન્યજનોનો વિચાર કેમ કરે છે ૧ ભલે આજીવિકા, રોજીરોટીની અઢારે વર્ણની ચિંતાના ચિંતનાત્મક (!) લેખો લખે,
સાવદ્ય કામે ની સંપૂર્ણ અનુમોદના-પુષ્ટિ કરે ભલે પિતાની પ્રતિજ્ઞાને ભાંગીને ભુકો છે થાય ! મારા એકના નાશથી અનેકનો ઉધ્ધાર કર મંજુર રાખે. (ભલે તેના ગુર્વાઢિ ૧
વડિલો “ઘર વેચીને વરે કરવાની મના કરે. પણ પકડયું પૂછડું છેકે તે બીજા, “વીરને | માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જેને તેમ પાછા પુષ્ટિ કરે.)