SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૮ : .: શ્રી જૈન શાસન (અઠવાડિક] અસત્ય વિચારનાર, બેલનાર કે આચરનારનું વ્યકિતત્વ વિક્ષિપ્ત બની જાય છે ? તે પિતાની આંતરિક અખંડિતતા મેઈ નાખે છે. એના જીવન વ્યવહારમાં કઈ જ ન જાતની એક સૂત્રતા રહેતી નથી. ખંડિત પ્રતિભાને આ માનવ પછી સાસર્વઢ 3 ખંડનમાં જ રાચે છે. સત્ય હંમેશાં સંકલિત જ હોય છે. મન, વાણી. અને કમથી સદા સાચની સેવા કરનાર જ ખરે મહાપુરુષ છે. સત્ય એ નારાયણ છે તેથી સાચે છે માણસ પ્રભુની ખૂબ જ નજીક હોય છે અને પ્રભુની આસપાસ ફરનારો માણસ કદી છે ને ભવસાગરમાં ડૂબતો નથી કે ભવાટવિમાં અટવાતો નથી એ કહેવાની કંઈ જરૂર ખરી ? ખોટા માણસની સાચી વાત પણ જયારે કઈ માનવા તૈયાર થતું નથી ત્યારે છે એને ભીતરમાં જે વ્યથા થાય છે તે શું એણે પોતે જ પોતાની કરે ની સા નથી ? સત્યની પણ કોટી જરૂર થાય છે પરંતુ એ તે મૂલ્ય વધારવા માટે જ અમિ ? પરીક્ષામાંથી એ સેનું શુદ્ધ કાંચન થઈને બહાર આવે છે. પિતાની આંતરિક પિઠળતાને કારણે અસત્ય હંમેશાં ભયભીત હોય છે જયારે ? છે પિતાની આંતરિક સંપન્નતાને લીધે સત્ય સઢા નિર્ભય હોય છે. ભયભીત હિરશ્મશ્યપૂછે છે શ્રી કૃષ્ણ પાસેથી ન મરવાનું વરદાન માગે છે અને સત્યનું ગળું દબાવી દેવા પિતના છે પુત્ર પ્રહૂલાને મારવાના રાતદિવસ કાવતરાં કરે ને જ્યારે નિર્ભય હલા હસતે | મુખે હોલિકાના ખોળામાં આસન જમાવે છે અને મેતના થાંભલાને પ્રેમથી આલિંગન છે આપે છે. ઈતિહાસ સાક્ષી છે કે મેતથી ભાગનાર અને સત્યનો છળ ફરનારો મરી ગયો જ્યારે સત્યને માટે મોતને ભેટનારે અમર થઈ ગયો. સેક્રેટરી અને મારનારા જ મરી ગયા જ્યારે સત્ય સિદ્ધાંતને માટે પ્રસન્ન ચિત્તે વિષપાન કરનાર સેક્રેટીસ ન { કાળના સ્મરણપટ પર કાયમને અંકિત થઈ ગયો. (મુ. સ. તા. ૧-૫-૯૪) ૩ - જિનવાણી-જેના પ્રવચનના જૂના અને અને મહત્વની સુચના - ક જેએને ત્યાં જિનવાણી–જેન પ્રવચનને જૂના નવા અંકો પડ્યા હોય ન અને જરૂર ન હોય તેઓએ તે અંકે ટ્રાન્સપર્ટ આદિ દ્વારા વિ. સં. ૨૦૧૩ છે ભાદરવા સુદ ૧૫ મંગળવાર ૧૬-૯-૯૭ સુધીમાં નીચેના સરનામે મોક્લી આપવા છે જેથી તેની આશાતના અટકી જાય અને તે અંકેની ફાઈલ બનાવી જ્ઞાન ન આ ભંડારને આપી શકાય. - અકે મોકલનારે પેડ કરીને જ અંકે મોકલવા નોટપેડ (જેની રકમ ત્યાંથી માં ચૂક્ત નહિ કરાઈ હોય તે) સ્વીકારવામાં આવશે નહિ. 9 અંકે મોકલવાનું એડ્રેસ : To. સમીરભાઈ કે. પારેખ c/o. શાંતિભુવન જૈન ઉપાશ્રય - આણંદ બાવાને ચકલે, જામનગર-૩૬૧૦૦૧
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy