________________
વર્ષ ૧૦ અ ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
આવડા મોટા વકકર માણુસ જો ડામી નહીં શકે તે! એ વધુ ને વધુ મેાટા થતા જશે અને સંબંધર્ન સાચી લાગણીઓને હ ંમેશને માટે વામી દેશે.’
: ૪૭
વિલિયમ ડુમન્ડે કહ્યું છે, ‘જે બુદ્ધિ દોડાવતા નથી એ મતાંધ છે, જે બુધ્ધિ દોડાવી શક્તો નથી એ મુખ છે, જેનામાં બુધ્ધિ દોડાવવાની હિંમત નથી એ ગુલામ છે.”
સત્યની સાધના તો તે જ કરી શકે જે નિર્ભય છે અને જે તેજસ્વી છે. નિર્ભીય રહેવા માટે નિષ્પાપતા જોઇએ અને તેજસ્વી રહેવા માટે નિ:સ્પૃહતા કેળવવી જોઇએ નિષ્પાપ માણસ કેાઈનાથી ડરતો નથી જયારે નિઃસ્પૃહ માણસ કોઇની શેહમાં ખાતા નથી, આવા જ માસ સત્યની સાધના કરી શકે. એનું વિશુદ્ધ ચારિત્ર્ય એને અસત્યની સામે પ્રતિકારક્ષમતા બક્ષે છે. અસત્ય તે આમેય પાંગળુ' જ છે, સત્યના સહારા વગર તે ટકી શકતુ નથી. ખાટા માલ પર પણ લેખલ સાચા માલનુ લગામ તા જ એ માલ ખપે. સત્યમાં સહજતાં છે જયારે અસત્યમાં ઢંભ, બનાવટ અને કૃત્રિમતા છે.
અસત્ય છે આભાસ છે જ્યારે સત્ય એ પ્રકાશ છે. અસત્યના પરપેાટા ગમે તેટલા ફૂલે તે પણ તે ક્ષણજીવી છે જ્યારે સત્યનુ માતી મૌનના મહાસાગરને તળિયે મિરાજે તે પણ ત અમૂલ્ય અને ચિરંજીવી છે. શુન્યે યથાર્થ લખ્યું છે. “અમે તેા સમ* ઉલેચ્યેા છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધા કિનારે, મળી છે અમેાને જગા મેાતીઓમાં
તમેાને ફક્ત બુઢબુ એળખે છે!”
અસત્ય. એ આડંબર છે જયારે સત્ય તા છે સાક્ષાત પીતાંબર ! અસત્ય વાતવાતમાં ઉશ્કેર.ઈ જાય છે જયારે સત્ય સદા શાંત રહે છે. અસત્યના આધાર એકવાર લીધે। કે પછી માણસ એ વિષચક્રમાં ફસાય છે એક જૂઠને ઢાંકવા માટે એણે ખીજા હજાર જૂઠને શરણે જવું પડે છે. વિલાસપ્રિય અસત્ય સતતિનિયમન સ્વીકારતું નથી પરિણામે એના પરિવાર ખૂબ બહેાળા હેાય છે. સયમિત સત્ય તા બ્રહ્મચય પાળે છે, એ સ્વય”માં જ પૂર્ણ છે તેથી તે હમેશાં મિતભાષી હોય છે. મહાકવિ કાલિદાસે પણ ‘સત્યાય મિત માષિણામ્ ' કહીને રઘુવંશમાં આ વાતનું સમર્થન કર્યું છે. અસત્ય ઊધઈની માફર માણસને અશ્વરથી કારી ખાય છે જયારે વધારે છે.
સત્ય માણસની આત્મશક્તિને