SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૬ ; : શ્રી જૈન શાસન [અઠવાડિ] { માણસો સત્યથી વેગળા હોય તેવા અભિપ્રાય બાંધે છે અને સાચું ખોટું પારખવાને છે છે વિવેક ગુમાવી બેસે છે. જયારે ટેળાશાહી લોકસત્તાનું રૂપાળું નામ ધારણ કરે છે. ત્યારે લેકે પિતાનું ભલું કરનારને જ શત્રુ માનીને પાગલપણું આચરે છે અને સત્તા છે. છે ધારીએ આવે સમયે સત્યપ્રેમી માનવીને ભાગ્યે જ જીવવા દે છે.” તત્વરિતક સ્પીને- B ? ઝાએ યુવાનોને શિખામણ આપતાં કહ્યું છે કે, “હંમેશાં તમારી બુદ્ધિનું અપમાન થાય છે એટલે ગમે તેવી સુંવાળી સ્થિતિ પણ છોડી દે.” સત્યના સાધકે સાહસિક હોય છે જ્યારે સલામતીના ચાહકે સિદ્ધાંત વિહીન છે સમજૂતીમાં રાચે છે. પિતાની સલામતી ન જોખમાય માટે તેઓ અસ ચ જોડે પણ છે. કે સમાધાન સાધે છે. સગવડ સાચવવા તેઓ સિધ્ધાંતેમાં પણ બાંધછોડ સ્વીકારી લે છે છે There can be no compromise in principles.’ આભાસી એકતાના નામે છે આ પણ આવી સૈધ્ધાંતિક બાંધછોડ સ્વીકારી ન શકાય. 'The wisdom of Insecurity | પુસ્તકમાં એલથ વેટસ લખે છે. · "Never decide for security, otherwise you will always decide wrongly. Always decide for Love. Who cares for security, if there is lovel.' સલામતીને મેહ માણસને પરાંડમુખ બનાવે છે જ્યારે પ્રેમ તે સદા સત્યને છે ૧ સાક્ષાત્કાર કરાવે છે. પ્રેમના પરાક્રમની સામે સલામતીની સગવડ ફકી છે. અંગીકાર' નામની પિતાની નવલકથામાં સારંગ બારોટે એક પાત્રના મુખમાં છે. આ વાતે ખૂબ જ પ્રભાવી રીતે મૂકી છે-સામે ચાલીને બદનામી વરી લેવાનું છે છે કેઈને ન ગમે પણ જ્યાં સાવ ખોટી વાતને સાચી માની લઈ હલકા પ્રકારના આક્ષેપ છે 8 કરવામાં આવે ત્યાં માણસે લડી લેવું જોઈએ. એ લડાઈ પછી કંઈ વ્યાક્તિ સામે છે. હોય કે આખા સમાજ સામે! છે જેણે આ સંજોગો ઊભા કર્યા છે તે કેના પર નહીં ને આપણા પર આપત્તિ છે ? શા માટે ? એટલા માટે કે જે સાચું છે તે આપણે સિધ્ધ કરી બતાવીએ અને ફાવે છે ત્યાં તેને માટે ફાવે તેવું બોલનાર દુષ્ટની સાન ઠેકાણે લાવી શકીએ- માટે આ એક જ ધર્મકાર્ય છે. આવા અસ આટલી હદે ફૂલે ફાલે અને આપણા જેવાનાં જીવન છિન્નભિન્ન છે કરી નાખે ત્યારે એને ખુલાં પાડવાને બદલે સમાધાને શોધવા એ કાયરતા છે જૂઠને
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy