SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ : સત્ય સાધના જ એક દુર્ગમ પથ – હરિભાઈ કોઠારી સત્યને માર્ગ એ શુરવીરોનો માર્ગ છે. એ પથે પ્રવાસ કરે એ ખાંડાની જે ધાર પર ચાલવા જેવું છે. આ માર્ગનું વર્ણન કરતા શ્રતિ કહે છે. “સુરસ્ય ધારા નિશિતા દુરયા દુર્ગ” પથ તત્કવો વદન્તિ.” રિચાર્ડ હેટેલીએ કહ્યું છે કે, “રેક જણે છે ઈચ્છે છે કે સત્ય એની પડખે હોય પણ સત્યની પડખે ઊભા રહેવાની ખરા દિલની છે ઈચ્છા દરેક જગુ રાખતું નથી.” ધનાધ ધર્માધ, સત્તાધ કે પરંપરાવાદીઓ સામે સચ્ચાઈને અવાજ ડાવનાર છે હંમેશા મુશ્કેલીમાં મૂકાય છે. સંપૂર્ણ રીતે ખુવાર થવાની ખુમારી અને સ્નેહીએ કે તેમજ સ્વજને દ્વારા બહિષ્ટકૃત થવાની તૈયારી હોય તો જ સ્પષ્ટવક્તા બની શકાય છે છે. સત્યની કન સાધનાનું વર્ણન કરતાં ખલિલ જિબ્રા . કહે છે જે તમે પાંચ 8 મિનિટ માટે સત્ય બોલવાનું ચાલુ રાખશે તો તમારી આસપાસને સમૂહ વિખરાઈ છે. | જશે, જે દશ મિનિટ સુધી ચાલુ રાખશો તો આજીવન કેદ્રની સજા મળશે અને જે 8 છે પંદર મિનિટ સુધી સાચું બોલવાનું ચાલુ રાખશે તો તમને દેહાંતદંડની સજા મળશે.” આહાર વ્યવહારે ચ સ્પષ્ટવકતા સુધી ભવેત” એમ બોલવું સહેલું છે. પરંતુ છે વાસ્તવિક પરિસ્થિત જુદી જ હોય છે. રાજસત્તા, ધર્મસત્તા અને સ્થાપિત હિત છે ધરાવતા લોકો પોતાની શક્તિનો ઉપયોગ આવા સ્પષ્ટ વક્તાઓને કાંટે કાઢવા છે માટે જ કરતા હોય છે. પાસ્કલે એક ઠેકાણે લખ્યું છે, “Men never do dil so completets and cheerfully as when they do it from religous A conviction. ગુંડાગિરીને ધર્મની એાથ મળે તો એ શહીદીમાં ખપી જાય છે. “Religious autocracy is most dangerous’ ધર્મના નામે માણસ અનન્વિત કૃત્ય કરતાં પહ, અચકાતો નથી. સ્વલ્પ લાભને માટે કેઇના અજુગતા મતને સ્વીકારી 8 જ લેનાર પિતાની નિશ્ચિત બેઠક વગરના માનવા માટે ફ્રેન્ચ લેખક એ જીદેએ એક { મૂલ્યવાન સંદેશ આપ્યો છે, 'O' Godi Teach me to differ Teach me to put off my happ{ iness. ' અર્થાત્ હે પ્રભુ ! મને કેાઇને મત સ્વીકારી લેવાની નબળાઈ નહીં પણ મારે છે સ્વતંત્ર મત વ્યક્ત કરતાં શીખવ. કેઈની જોડે મતભેઢ વ્યક્ત કરતી વખતે હું મારી છે સુખની લાલસાને આઘી રાખી શકું તેવી શક્તિ મને આપ.” સેક્રેટીસે પણ લખ્યું છે કે “બીજાની દેરવણીથી દોરવાયેલા અને ઠગાયેલા છે કરતા અટક
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy