________________
૫૦૦ ;
* Bવિ .
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૨. છે ખ્યાલ આવશે કે એલા મુંબઈમાં જ તાંબરોના નાનામોટા થઈ ૫૦૦ જિનાલય પર આવેલાં છે. તેની સામે ઢિગંબરેનાં ભાગ્યે જ ૨૦-૨૫થી વધુ મંદિરે નહીં હોય. જ નિષ્પક્ષ સંસ્થાઓને આવી વસતિ ગણતરીનું કાર્ય પણ સેંપી શકાય. તો ખ્યાલ આવશે જ છે કે વેતાંબરથી ત્રસમા ભાગની વસતિ પણ દિગંબરેની નહીં હોય.
બીજો એક પ્રચાર એમ પણ છે કે વેતાંબર જંગલો કપાવી ખનીજ સંપત્તિ છે એ કાઢી કમાણી કરે છે. શ્વેતાંબરને કમાણી કરવા માટે બિહારના જંગલો સુધી નજર આ નાખવી પડે એ વાત હાસ્યાસ્પઢ છે. ૧૯૮૦ થી આ જંગલો કાપવાની વેતાંબરોએ જ છે 2 ના પાડી સમગ્ર પહાડ પરના જંગલને “અનામત જંગલ” જાહેર કરવાની વિનંતી કરી
છે. ૧૯૬૫ થી ૧૯૮૦ સુધીમાં ભાગ્યે જ ૮ થી ૧૦ લાખ રૂપિયા (૬૦ ટકાના ભાગે) ક વેતાંબરોને મળ્યા છે. અલબત્ત, દિગંબર અશોક જૈનની રેહતાસ નામની કંપનીએ 4 ક ૧૦ લાખ રૂપિયાનાં વાસનાં ઝાડ કાપ્યા પછી તે કંપની ફડચામાં ગઈ હોવાથી પૈસા છે ર નથી આવ્યા, એમાંની ૬૦ ટકા રકમ આમાં ઉમેરવામાં નથી આવી. તેથી આણંદજી આ કલ્યાણજીની પેઢી ઉપર આવો કાઢવ ઉછાળો કેટલે અંશે વાજબી છે?
૧૯૬૬ માં જ્યારે શ્વેતાંબરોએ પિતાને મળતા હકના અન્વયે પૂજારી માટે રહે છે આ વાની રૂમ બાંધવાનું નક્કી કર્યું ત્યારે દિગંબરોએ એને સખત વિરોધ કરેલ કે આ જ ૮ પહાડ તે એટલે પવિત્ર છે કે એના ઉપર થુંકાય પણ નહીં. તે રૂમે બાંધી રહેવાય છે જ શે ? એજ દિગંબરભાઈએ લાલુ પ્રસાદના વટહુકમનું સમર્થન કરે છે, જેના દ્વારા છે પર સરકાર ત્યાં સંડાસ ઉભાં કરવાની છે.
- સત્ય હકીકતોનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવાને બદલે દિગંબરે અમીચંદની ૨ ભૂમિકા ભજવી, બે ભાઈઓના ઝઘડામાં ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરનારી બિહાર સરકારને વચ્ચે લાવી, પિતાનું પલું નમાવવા માગે છે. આ ખુબ ખતરનાક ચાલ છે ? અને તેને ફાયદો સરકારી ભ્રષ્ટ અમલદારે સિવાય કેઈને નથી થવાને એ વાત સૌ ૨ કેઈ ડાહ્યા જેને એ સમજી લેવાની જરૂર છે, તેને બઢલે દિગંબરેએ પોતાની વાત છે તે રજુ કરવા લાલુ પ્રસાઢની સરકાર પાસે એક કાળે વટહુકમ તૈયાર કરાવ્યો. દિગંબરના . છે અશોક જેન જે ભાષા વાપરે છે અને જે માગણી કરે છે તે જે ભાષા અને તે જ
વાઇ છેલાલુ પ્રસાઢના મુખમાંથી સાંભળવા મળ્યા છે. આ વાત ઘણી બધી સૂચક છે. દિગં- ૨ બરો જેના બે મોઢે વખાણ કરે છે અને કહે છે કે જેના દ્વારા આ પહાડ, બિહાર છે છે સરકારની માલિકીમાંથી જેનોને થઈ જવાનું હતું તે વટહુકમની કલમે ખુલ્લી અને છે જ વાંચવાની જરૂર છે.