SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ : : ૫૦૧ 5. કા હતી, પૂચિત વટહુકમને અધ્યક્ષ કેઈ અજૈન રહેવાનો હતો, જેને જેના દેવદ્રવ્યના ૨ ૨ પૈસાની વ્યવસ્થાને કોઈ મહાવરો ન હોય એને સરકારી અમલદારને આ બધી સ્થાવર જ જંગલ મિલક્ત સામેથી સેંપી દેવાતી હતી. વેતાંબરોના શેઠ શ્રેણિકભાઈ આમાં આનાજ કાની કરે તે તેમને એક વર્ષની જેલ થાય. સૂચિત વટહુકમમાં પૂજા કરવા માટે ફી , ચૂકવવી પડે, ૬-૬ શ્વેતાંબરે દિગંબરના મેમ્બરોને અનાદરના બહાના હેઠળ બેમાંથી ૨ છે હાંકી કાપી શકાય અને તેની સામે કોઈ અપીલ ન થઈ શકે. નિર્ણાયક મત સરકારી છે અધિકારીનો જ રહે. આ બાબતની તપાસ કરવા પિલીને મળતા સર્ચ સીઝરના પાવર પણ આ સરકારી અધિકારીઓને મળે. આવી અનેક ગળે ટુંપો ઢઈ દે તેવી કલમ ૬ હોવા છતાં દિગંબરેએ આ સૂચિત વટહુકમને અને તે કાઢનાર લાલુ પ્રસાદને ગળે છે હારતેરા પહેરાવ્યા છે. આ વટહુકમથી હવેતાંબર લઘુમતીમાં હશે, ઢિગંબરોની આ બહુમતી રહેશે અને ખરી સત્તા તે સરકારી અમલદારેના હાથમાં જ સરકી જાય છે છે તેવી જોગવાઈઓ હતી. ને કે આવાં ખોટાં કામ કરનાર અશોક જૈન ઉપર જ ફેરા લગાવવામાં આવ્યો છે જ છે અને સૂચિત વટહુકમની કસુવાવડ થઈ ગઈ છે. જોકે તાંબરના નબળા પુણ્યને છે. કારણે કે કોઈ અગમ્ય કારણોસર મંત્રીની હાઈકોર્ટે ફરી એક વાર આવા જ એક કે કે બોર્ડની નિમણુક કરવાનું સૂચવ્યું છે, જેમાં તાંબરે દિગંબરે અને સરકારના પાંચ- ૨ 4 પાંચ મેમ્બરોનું એક બેડ બનાવવામાં આવે અને બિહારના મહેસૂલસચિવ આ બેર્ડના આ છેઅધ્યક્ષ બને તેવું જજમેન્ટ આપ્યું છે. આ ચૂકાઢામાં ઉપરના અડધા માઈલની વિસ્તારની આ આ જગ્યા ઉપર જ્યાં મંદિર, ધર્મશાળા–બધાં આવેલાં છે તેને પણ નવા બાર્ડના વહી- કે $ વટમાં આશ્ચર્યકારક રીતે આવરી લેવામાં આવ્યાં છે. અલબત્ત, આ મેટર સબક્યુડીસ ર હોવાથી અત્રે એ અંગેની વધુ ટિપ્પણી શકય નથી, પણ ડિવિઝન બેન્ચના આ ચુકાકાની છે એ સામે વેતાંબરોએ સર્વોચ્ચ અઢાલતમાં આ અંગેની એસ.એલ.પી. દાખલ કરી છે, જેની જ આ સુનાવણી ૬-૧૧-૯૭ના રોજ થશે. હવે તે તાંબરેએ આ તીર્થ બચાવવા તપ-જપ અને પ્રાર્થનાનો સહારો છે તે જ રહ્યો તે આ જ તીર્થને દિગંબરોના દાવપેચમાંથી બચાવી શકાશે. છે (“સમકાલીન'માંથી સાભાર ઉત) (સંપૂર્ણ )
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy