________________
છે. ૪૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ગાયભેંસ હોય તે ગેરસ થાય ને? માટે જોડે હાથ ને પાંચ પાંચ ગાય રાખવાનો છે છે નિયમ કરે.” આવું બોલનારને તે વખતે ત્યાં કે શ્રાવકે ઊભા થઈને પૂછવું જોઈએ છે વુિં કે- “મહારાજ ! ક૫સૂરામાં તે શ્રી જિનઢાસ શેઠની વાત પણ આવે છે. પાંચમાં ?
પરિગ્રહ પરિણામ વ્રતમાં એમને ચતુષ્પદ્ધ નહિ રાખવાનો નિયમ હતું. તો એ ઊંચા " કર કે પાંચ ગાયે રાખનાર શ્રાવક ઉંચે ?” તે એ જવાબ નહિ આપી શકે. - જીનદાસ શ્રાવકની કથા
આ વ્રતધારી જિનકાસ શ્રાવકને પાંચમા વ્રતમાં ચતુષ્પો નહિ રાખવા એવો નિયમ જ જ હતે. ઘરે દૂધ આપવા ભરવાડના કુટુંબ સાથે એમને સંબંધ હતા. ભરવાડને ત્યાં રે છે લગ્નપ્રસંગે શેઠની ઘણી સામગ્રી એને વાપરવા મળી તેથી એને પ્રસંગ બહુ દીયે. . છે ખુશ થયેલા એણે નવા તાજા બે બળની જેડ શેઠને કહ્યા વિના એમને ત્યાં બાંધી દીધી છે રિ શેઠે વિચાર્યું કે હવે જે પાછા આપીશ તે બિચારા ધૂંસરીમાં જોડાશે અને દુખી છું જ થશે. તેથી શેઠે ઘરે રહેવા દીધા. એમને સૂકું ઘાસ અને પ્રાસુક પ્રાણી નિર્વાહ માટે છે ન આપતા. શેઠ સામાયિકમાં ધર્મ કથા મોટેથી વાંચતા અને બળદ પણ તે સાંભળતા. જ $ આમ તે બળદો શેઠના સાધર્મિક બની ગયા. ભદ્રકપરિણામી થયા. શેઠ પવતિથિએ જ છે પૌષધપવાસ કરે ત્યારે બળદે પણ ઘાસ પાણી ન વાપરતા ને ઉપવાસ કરતા. શેઠ જે છે કાંઈ સ્વાધ્યાય કરે તે સાંભળવામાં દિવસ પસાર કરતા. િબળદો શુભ ધ્યાનમાં મરીને દેવલાકમાં ગયા ?
- એવામાં એક દિવસ કઈ તહેવાર પ્રસંગે ગાડા દોડાવવાની હરિફાઈ માટે પર $ શેઠને કઈ મિરા શેઠને પૂછયા વિના એ હૃષ્ટપુષ્ટ બળદોને લઈ ગયા અને ગાડામાં થઇ રે જોડીને ખૂબ દોડાવ્યા અને પછી ગુપચુપ પાછા મૂકી ગયા. કેઈ દિવસ ગાડામાં નહિ કરી
જેડાયેલા બળદો અત્યંત પીડાવા લાગ્યા. તેમની આવી હાલત જોઈને શેઠની આંખમાં આ આંસુ આવી ગયા. છેલ્લી ઘડીએ ચારે આહારને પચ્ચખાણ કરાવી નવકાર સંભળાવ્યો. આ પણ બળદો શુભ ધ્યાનમાં મરીને દેવલોકમાં ગયા. ત્યાં ઉત્પન્ન થતાં જ ભગવાન મહાવીર- ૨ છે દેવને નાવડીમાં થયેલે ઉપસર્ગ દૂર કર્યો.
સભા. : “જાનવર શેઠની ભાષા સમજતા ?
જાનવર પણ સંપત્તિ છે. પરિચયથી માલિકના ભાવ અને તેના શબ્દ સમજે છે, આ ઇ આજે તો માણસ જ ભાવ નથી સમજતા તે જનાવરની શી વાત કરવી ? જાનવરને જી છે પાળનાર માનવો જ જનાવર જેવા થાય? શાસ્ત્રમાં જ આવતી આ જિનાદાસ શેઠની આ વાત તમે સાંભળી ને ?
(ક્રમશ:)